________________
૪૭૩
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૪ બ્લોક :
स एव न भवत्येतदन्यथा भवतीतिवत् ।
विरुद्धं तनयादेव तदुत्पत्त्यादितस्तथा ।।१९४।। અન્વયાર્થ :
સવ ન ભવતિ"તે જ “ન' થાય છે” પતિએ એ કથન તન્નાન્ પર્વ=તેના વયથી જ=બૌદ્ધની યુક્તિથી જ અન્યથા મવતિ તિવ—અન્યથા થાય છે, એની જેમ વિરદ્ધ=વિરુદ્ધ છે તદુત્યચકિત તદ્દ ઉત્પત્તિ આદિને કારણે તેના અભાવની ઉત્પત્તિ આદિને કારણે તથા તે પ્રમાણે છેઃવિરુદ્ધ છે. II૧૯૪ શ્લોકાર્ચ -
“તે જ “ન” થાય છે” એ કથન બૌદ્ધની યુક્તિથી જ “અન્યથા થાય છે,” એની જેમ વિરુદ્ધ છે, તેના અભાવની ઉત્પત્તિ આદિને કારણે વિરુદ્ધ છે. II૧૯૪TI ટીકા -
'स एव'-इति भावपरामर्श:, 'न भवति' इति चाभावाभिधानं, 'एतत्' किमित्याह 'अन्यथाभवतीतिवत्' इति निदर्शनम्, 'विरुद्धं' व्याहतम्, 'तन्नयादेव', स हि स एवान्यथाभवतीत्युक्ते एवमाह-यदि स एव, कथमन्यथा भवति, अन्यथा चेद् भवति, कथं स इति, एतच्च स एव न भवतीत्यत्रापि समानमेव, तथाहि यदि स एव, कथं न भवति ? अभवन्वा कथं स एव ? इति विरुद्धमेतत्, अभ्युच्चयमाह 'तदुत्पत्त्यादितः' इत्यभावोत्पत्त्यादेः, 'तथा'-विरुद्धमिति ।।१९४।। ટીકાર્ય :
' . વિરુદ્ધતિ | સ વ તે જ', એ શબ્દ ભાવનો પરામર્શ કરે છે=‘સર્વ ર મવતિ' એ પ્રકારના બૌદ્ધના વચનમાં “સ' શબ્દ વિધમાન પદાર્થનો પરામર્શ કરે છે, અને ર મવતીતિ રમાવાઈમથાને અને “ર મવતિ' એ પ્રકારનો અંશ અભાવનું કથન છે, અર્થાત્ “ મવતિ' એ પ્રકારના કથનમાં ર મવતિ' એ પ્રકારનો અંશ અભાવને કહેનાર છે.
આ રીતે ‘વ’ અને ‘ર મવતિ' એ બે અંશોને સ્પષ્ટ કર્યા પછી હવે તે આખા કથાનો પરામર્શ કરવા માટે શ્લોકમાં ‘પદ્' શબ્દ મૂકેલ છે. ત્યાં પત=સ કવ ર મવતિ, એ પ્રકારનું બૌદ્ધનું કથન અન્યથા મવતિ' એની જેમ વિરુદ્ધ છે હણાયેલું છે. તેમાં મુક્તિ આપે છે – તેના વયથી જ તેની યુક્તિથી જ, વિરુદ્ધ છે, એમ અવય છે.
અહીં અન્યથા મત રૃતવત' એ કથન બૌદ્ધના કથનના વિરોધને બતાવવા માટે દૃષ્ટાંત છે. હવે તે દૃષ્ટાંતથી વિરોધ કઈ રીતે છે? તે સ્પષ્ટ કરવા માટે પ્રથમ બૌદ્ધ ભાવાવધિ સ્વીકારનારને શું કહે છે ? તે બતાવે છે –