________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૧પ-૧૬
૪૨૬ શ્લોકાર્ધ :
માયારૂપી પાણીને તત્વથી જોતો, માયારૂપી પાણીથી અનુદ્વિગ્ન, વ્યાઘાતરહિત પુરુષ જે પ્રમાણે માયાપાણીની મધ્યમાંથી શીઘ જાય છે જ; તે પ્રમાણે માયાપાણીની ઉપમાવાળા ભોગોને સ્વરૂપથી જોતો, ભોગવતો પણ અસંગ છતો, કાંતાદષ્ટિવાળો યોગી, મોક્ષ તરફ જાય છે જ. II૧૧પ-૧૬૬ll
જ ચાલતનતએ છઠ્ઠી દૃષ્ટિવાળાનું હેતુ અર્થક વિશેષણ છે. તેથી વ્યાઘાતરહિત હોવાને કારણે માયાપાણીમાંથી શીધ્ર જાય છે જ, એમ અન્વય છે. ટીકા :_ 'मायाम्भस्तत्त्वतः पश्यन्'-मायाम्भस्त्वेनैव, 'अनुद्विग्नः' 'ततो मायाम्भसः, द्रुतं'-शीघ्रं, 'तन्मध्येन'= मायाम्भोमध्येन 'प्रयात्येव'-न न प्रयाति, 'यथा' इत्युदाहरणोपन्यासार्थः 'व्याघातवर्जितो'मायाम्भसस्तत्त्वेन व्याघाताऽसमर्थत्वादिति ।।१६५ ।। ટીકાર્ય :
નાયાસ્તત્ત્વતઃ' . વ્યાયાવાડ સમર્થત્વવિતિ | માયાપાણીને તત્વથી જોતોમાયાપાણીરૂપે જ જોતો, તેનાથી=માધાપાણીથી, અનુદ્ધિગ્ન, શીધ્ર તન્મધ્યેથી માયાપાણીની મધ્યમાંથી, જે પ્રમાણે જાય છે જ, નથી જતો એમ નહિ, કઈ રીતે જાય છે એ બતાવવા માટે જનારનું વિશેષણ બતાવે છે – વ્યાઘાતરહિત જાય છે, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે વ્યાઘાતવર્જિત કેમ જાય છે? તેથી કહે છે – તત્વથી માયાપાણીનું વ્યાઘાત કરવામાં અસમર્થપણું છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૧૬પા. પૂર્વશ્લોકમાં “વથી' થી ઉદાહરણનો ઉપભ્યાસ કર્યો છે, એથી હવે ‘તથા' થી કહે છે – ટીકા :
'भोगान्'-इन्द्रियार्थसम्बन्धान्, ‘स्वरूपतः पश्यन्' समारोपमन्तरेण, 'तथा' तेनैव प्रकारेण, 'मायोदकोपमान्' असारान्, 'भुञ्जानोऽपि हि' कर्माक्षिप्तान्, 'असङ्ग: सन् प्रयात्येव परं पदं', तथाऽनभिष्वङ्गतया परवशताभावात् ।।१६६।। ટીકાર્ય :
‘મો' .... પરવશતામવા છે તથા તે જ પ્રકારે, માયાપાણીની ઉપમાવાળા અસાર, ઇંદ્રિય અને અર્થતા સંબંધરૂ૫ ભોગોને સમારોપ વગર સ્વરૂપથી જોતો, કર્મથી આક્ષિપ્ત એવા ભોગોને