________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૩
૪૫૩ તે બતાવવાનો પ્રારંભ સિંહાવલોકિત નીતિથી પ્રસ્તુત શ્લોકમાં કરેલ છે; અને તે કથન ધર્મસંન્યાસથી જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય, એ રૂ૫ અધિકૃત વસ્તુનો નિર્ણય કરાવવા માટે કહે છે – શ્લોક :
स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया ।
चन्द्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवत् ।।१८३।। અન્વયાર્થ -
માવશુદ્ધયા પ્રત્યા=ભાવશુદ્ધિવાળી એવી પ્રકૃતિથી શીતાંશુવ-ચંદ્રની જેમ નીવ: સ્થિત જીવ રહેલો છે, વિ —ચંદ્રિકાબી જેમ વિજ્ઞાનં=વિજ્ઞાન છે અને પ્રવ=વાદળની જેમ તલાવર = તેનું આવરણ છે=જ્ઞાનનું આવરણ છે. ૧૮૩મા શ્લોકાર્ચ -
ભાવશુદ્ધિવાળી એવી પ્રકૃતિથી ચંદ્રની જેમ જીવ રહેલો છે, ચંદ્રિકાની જેમ વિજ્ઞાન છે અને વાદળની જેમ જ્ઞાનનું આવરણ છે. ||૧૮all ટીકા -
‘સ્થિતો'- સ્થાપની, શીતાંશુવ' રવ, નીવ:'-માત્મા, “પ્રવૃા' ગાત્મીવવા, 'भावशुद्धया'-तत्त्वशुद्धयेत्यर्थः तथा 'चन्द्रिकावच्च'-ज्योत्स्नावच्च, 'विज्ञानं केवलादि, उपमामात्रमेतत्, ‘તલાવરVi'=જ્ઞાનાવરVi, ‘શ્રવત્'-મેધપદનવર્થિક .. ટીકાર્ય :‘ચિતો'... એવપદનવર્થિ ભાવશુદ્ધિવાળી તત્વની શુદ્ધિવાળી=જીવનું કર્મરહિત જે પારમાર્થિક સ્વરૂપ છે તે જીવનું તત્ત્વ છે તેની શુદ્ધિવાળી, પોતાની પ્રકૃતિથી જીવ આત્મા, ચંદ્રની જેમ સ્થિત છે, સ્થાપનીય નથી; અને ચંદ્રિકાની જેમ=જ્યોસ્તાની જેમ, કેવલાદિ કેવળજ્ઞાનાદિ, વિજ્ઞાન છે. આ ચંદ્ર જેવો જીવ અને ચંદ્રિકા જેવું વિજ્ઞાન છે એ, ઉપમા માત્ર છે, અને વાદળ જેવું= મેઘપટલ જેવું, તેનું આવરણ છે=જ્ઞાનનું આવરણ છે. II૧૮૩માં ભાવાર્થ :
ઉપમા દ્વારા જીવ, જીવનું જ્ઞાન અને જ્ઞાનનાં આવારક કર્મોને બતાવે છે. જેમ ચંદ્ર પ્રકૃતિથી શીતલ સ્વભાવમાં સ્થિત છે, પરંતુ શીતલ સ્વભાવમાં સ્થાપનીય નથી=પ્રયત્નથી સ્થાપન કરવા યોગ્ય નથી. તેમ પોતાની શુદ્ધ પ્રકૃતિથી જીવ રાગાદિ રહિત હોવાથી શીતલ સ્વભાવવાળો છે; પરન્તુ શીતલ સ્વભાવમાં સ્થાપનીય નથી. અર્થાત્ સાધકદશામાં જેમ શીતલ સ્વભાવમાં આત્માને સ્થાપન કરવા યોગીને યત્ન કરવો