________________
૪૫૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૫
અવતરણિકા :
अत एवाह -
અવતરણિકાર્ય :
આથી જ શ્લોક-૧૮૪માં કહ્યું કે ઘાતિકર્મના નાશથી આ યોગી સર્વજ્ઞ થાય છે આથી જ, કહે છે=શું થાય છે ? તે કહે છે – શ્લોક :
क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः ।
परं परार्थं सम्पाद्य ततो योगान्तमश्नुते ।।१८५।। અન્વયાર્થ :
મથ હવે ક્ષીવો: સર્વસ્થિપનાન્વિત: સર્વજ્ઞ=ક્ષીણદોષવાળા, સર્વ લબ્ધિતા ફળથી સહિત, સર્વજ્ઞ પરં પરાર્થે સમ્પાઈ=પ્રકૃષ્ટ પરાર્થને સંપાદન કરીને પ્રકૃષ્ટ એવા બીજાના અર્થને સંપાદન કરીને તત:ત્યારપછી યોગાનં-યોગાન્તને મોક્ષપ્રાપ્તિની કારણભૂત એવી યોગની ચરમ ભૂમિકાને, અનુત્તેર પ્રાપ્ત કરે છે. ૧૮પા શ્લોકાર્ય :
હવે ક્ષીણદોષવાળા, સર્વ લબ્ધિના ફળથી સહિત, સર્વજ્ઞ, પ્રકૃષ્ટ એવા બીજાના અર્થને સંપાદન કરીને, ત્યારપછી મોક્ષપ્રાપ્તિની કારણભૂત એવી યોગની ચરમ ભૂમિકાને પ્રાપ્ત કરે છે. II૧૮૫ ટીકા :
'क्षीणदोष:'-सकलरागादिपरिक्षयेण 'अथ' तदैव 'सर्वज्ञो'-निरावरणज्ञानभावेन सर्वज्ञ इत्यर्थः, 'सर्वलब्धि-फलान्वित:'-सर्वोत्सुक्यनिवृत्त्या 'परं परार्थं सम्पाद्य'-यथाभव्यं सम्यक्त्वादिलक्षणं 'ततो' વોત્તમ'=યોકાપર્યન્તમાખોતિ ૨૮T. ટીકાર્ય :
ક્ષી દોષ:'... યોગીપર્યન્તમાનોતિ ! હવે સકલ રાગાદિનો પરિક્ષય હોવાને કારણે ક્ષીણદોષવાળા, ત્યારે જયારે ક્ષીણદોષવાળા થાય ત્યારે જ, સર્વજ્ઞ=નિરવરણ જ્ઞાનનો સદ્ભાવ હોવાને કારણે સર્વજ્ઞ, સર્વ સુક્યની નિવૃત્તિ હોવાથી સર્વ લબ્ધિના ફળથી યુક્ત એવા તે યોગી, યથાભવ્ય= યોગ્યતા પ્રમાણે સમ્યકત્વાદિ સ્વરૂપે પ્રકૃષ્ટ એવા પરના અર્થને સંપાદન કરીને, ત્યાર પછી યોગના અંતP=મોક્ષસાધક એવી યોગની ચરમ ભૂમિકાને, પ્રાપ્ત કરે છે. ૧૮પા