________________
૪પ૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૬
શ્લોક :
तत्र द्रागेव भगवानयोगाद्योगसत्तमात् । भवव्याधिक्षयं कृत्वा निर्वाणं लभते परम् ।।१८६।।
અન્વયાર્થ :
તત્ર ત્યાં=મોક્ષસાધક એવા યોગની ચરમ ભૂમિકામાં માવા=ભગવાન એવા આ યોગી, યોગાસત્તના યોજા=યોગસત્તમ એવા અયોગથી=મોક્ષસાધક શ્રેષ્ઠ યોગરૂપ અવ્યાપારથી ટ્રમ્ વં=શીધ્ર જ ભવવ્યથર્વવૃત્વા=ભવવ્યાધિતા ક્ષય કરીને પર નિર્વા=પર નિર્વાણને નમસ્તે પ્રાપ્ત કરે છે. ll૧૮૬ શ્લોકાર્ચ -
મોક્ષસાધક એવા યોગની ચરમ ભૂમિકામાં ભગવાન એવા આ યોગી, મોક્ષસાધક શ્રેષ્ઠ યોગરૂપ અવ્યાપારથી, શીઘ જ ભવ્યાધિના ક્ષયને કરીને પરં નિર્વાણને પ્રાપ્ત કરે છે. ll૧૮૬l ટીકા :
'तत्र' योगान्ते शैलेश्यवस्थायां, 'द्रागेव'-शीघ्रमेव, ह्रस्वपञ्चाक्षरोद्गिरणमात्रेण कालेन, 'भगवान्' असौ 'अयोगाद्'=अव्यापारात्, ‘योगसत्तमाद्'-योगप्रधानात् शैलेशीयोगादित्यर्थः किमित्याह 'भवव्याधिक्षयं कृत्वा' सर्वप्रकारेण 'निर्वाणं लभते परं'-भावनिर्वाणमित्यर्थः ।।१८६।। ટીકાર્ચ - ‘તત્ર'
=ોજો ..... માવનિર્વામિત્વર્થઃ II ત્યાં=શૈલેશી અવસ્થારૂપ યોગના અંતમાં, ભગવાન એવા આ યોગી, યોગસત્તમ એવા અર્થાત્ યોગપ્રધાન એવા શૈલેશીયોગરૂપ અયોગથી અવ્યાપારથી, શીઘ જ=પાંચ હસ્તાક્ષરના ઉચ્ચારણમાત્ર કાલથી, સર્વ પ્રકારે ભવવ્યાધિનો ક્ષય કરી=સંપૂર્ણ ભવવ્યાધિનો ક્ષય કરીને, પરં નિર્વાણને=ભાવનિર્વાણને, પ્રાપ્ત કરે છે. ll૧૮૬ ભાવાર્થ :
શ્લોક-૧૮ ના અંતમાં કહ્યું કે સર્વજ્ઞ એવા આ મહાત્મા યોગના અંતને પ્રાપ્ત કરે છે. એ યોગના અંતમાં તેઓ શું કરે છે ? અને તેનાથી શું ફળ મેળવે છે ? એ પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે.
મોક્ષસાધક એવા યોગની ચરમભૂમિકારૂપ શૈલેશીઅવસ્થામાં આ મહાત્મા વ્યાપાર વગરના થાય છે અર્થાત્ મન, વચન અને કાયાના વ્યાપારના અભાવવાળા થાય છે; અને આ વ્યાપારનો અભાવ મોક્ષસાધક યોગમાં સર્વશ્રેષ્ઠ યોગ છે, જે યોગથી આ મહાત્મા સંપૂર્ણ રીતે ભવવ્યાધિનો ક્ષય કરે છે અને તેના ફળરૂપે ભાવનિર્વાણને પ્રાપ્ત કરે છે.