________________
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૮૬-૧૮૭
૪૫૯ આશય એ છે કે જીવને અનાદિકાળથી જીવની વિકૃતિ સ્વરૂપ ભવ નામનો રોગ થયેલો છે, જેનાથી ચારે ગતિમાં જીવ જન્મીને કદર્થના પામે છે; અને આ ભવ્યાધિનો અંશથી ક્ષય ક્ષપકશ્રેણીમાં મહાત્મા કરે છે. તેથી સત્તામાંથી નરકગતિનો અને તિર્યંચગતિનો ઉચ્છેદ થાય છે, આમ છતાં સંપૂર્ણ ભવવ્યાધિનો ક્ષય ચૌદમાં ગુણસ્થાનકના ચરમ સમયે થાય છે; કેમ કે ચૌદમાના ચરમ સમયે જીવ સર્વ કર્મથી અને મનુષ્યભવરૂપ દેહથી મુક્ત થાય છે, અને ભવપ્રાપ્તિના કારણભૂત કર્મ નહિ હોવાથી ફરી ભવની પ્રાપ્તિ થતી નથી. તેથી ભવવ્યાધિનો ક્ષય થતાં જીવ સંસારના ભાવોની પ્રાપ્તિના અભાવરૂપ ભાવનિર્વાણને પ્રાપ્ત કરે છે. ll૧૮૬ાા અવતરણિકા -
तत्रायं कीदृश इत्याह - અવતરણિતાર્થ -
ત્યાં મોક્ષમાં, આ=ભવવ્યાધિને ક્ષય કરીને નિર્વાણ પામેલ મહાત્મા, કેવા છે ? ત=ણત એને, કહે છે – શ્લોક :
व्याधिमुक्तः पुमान् लोके यादृशस्तादृशो ह्ययम् ।
नाभावो न च नो मुक्तो व्याधिनाऽव्याधितो न च ।।१८७।। અન્વયાર્થ
તો લોકમાં વ્યાધિમુવતઃ પુના=વ્યાધિમુક્ત પુરુષ વશ =જેવો છે તાદૃશ દિય—તેવા જ આ મહાત્મા છે. અમાવ: શૂન્ય નથી =અને વ્યાધિના મુવત્તો નો નવ્યાધિથી મુક્ત નથી એમ નહિ, ચ અને વ્યાવત: ર=અવ્યાધિત નથી મુક્ત થતાં પૂર્વે અવ્યાધિત નથી. I૧૮૭ના શ્લોકાર્ચ -
લોકમાં વ્યાધિમુક્ત પુરુષ જેવો છે તેવા જ આ મહાત્મા છે, શૂન્ય નથી, અને વ્યાધિથી મુક્ત નથી એમ નહિ, અને મુક્ત થતાં પૂર્વે અબાધિત નથી. ll૧૮૭ી. ટીકા :
‘વ્યાધિમુક્યો'=પરિક્ષા રોપા, “માન્ યાતૃશો' મવતિ ‘તાશો ઢાં' નિવૃતો, “નામાવ:'प्रध्यातदीप-कल्पोपमो, 'न च नो मुक्तो व्याधिना' मुक्त एव भव्यत्वपरिक्षयेण, 'अव्याधितो न च' पूर्वं, तथातद्भावादिति ।।१८७।।