________________
૪૪૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૯ અવતરણિકા :
શ્લોક-૧૭૮માં પરાદષ્ટિવાળા યોગી કેવા હોય છે તે બતાવ્યું. હવે તે યોગીની અન્ય ભૂમિકા બતાવવા માટે કહે છે – બ્લોક :
निराचारपदो ह्यस्यामतिचारविवर्जितः ।
आरूढारोहणाभावगतिवत्त्वस्य चेष्टितम् ।।१७९।। અન્વયાર્થ:
મ-આમાં આઠમી દૃષ્ટિમાં નિરધારપ દિકવિરાચારપદવાળા જ તિવારવિન્દ્રત અતિચારરહિત યોગી છે. તુ=વળી મારૂઢારોહUTમાવતિવ=આરૂઢને આરોહણના અભાવની ગતિની જેમ=ચડેલાને ચડવાના અભાવની પ્રવૃત્તિની જેમ સ્થઆની આઠમી દૃષ્ટિવાળા યોગીની રેષ્ટિત~ચેષ્ટા છે. ૧૭૯ શ્લોકાર્થ :
આઠમી દષ્ટિમાં નિરાચારપગવાળા જ અતિચારરહિત યોગી છે. વળી ચડેલાને ચડવાના અભાવની પ્રવૃતિની જેમ આઠમી દષ્ટિવાળા યોગીની ચેષ્ટા છે. ll૧૭૯ll ટીકા -
'निराचारपदो हि'-एव 'अस्यां' दृष्टौ योगी भवति, प्रतिक्रमणाद्यभावात्, ‘अतिचारविवर्जितः' तन्निबन्धनाभावेन, 'आरूढारोहणाभावगतिवत्त्वस्य'-योगिनः 'चेष्टितं' भवति, आचारजेयकर्माभावात् निराचारपद इत्यर्थः ।।१७९।। ટીકાર્ચ -
‘નિરાધારપ દિ'.... નિરવાર િરૂત્યર્થ શા આ દૃષ્ટિમાં=આઠમી દૃષ્ટિમાં, યોગી નિરાચારપદવાળા જ થાય છે; કેમ કે પ્રતિક્રમણ આદિ આચારોનો અભાવ છે. વળી આ દૃષ્ટિમાં યોગી કેવા છે, તે બતાવે છે; અતિચારવિવજિત છે; કેમ કે તેના નિબંધનનો અભાવ છે અતિચારના કારણનો અભાવ છે. નિરાચારપદવાળા યોગીની ચેષ્ટા કેવી હોય છે, તે શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે;
આરૂઢને આરોહણના અભાવની પ્રવૃત્તિની જેમ આનું યોગીનું ચેષ્ટિત છે; કેમ કે આચારજેય કર્મનો અભાવ છે.
આરૂઢને આરોહણના અભાવની પ્રવૃત્તિની જેમ આઠમી દૃષ્ટિવાળા યોગીનું ચેષ્ટિત છે. તેનો ફલિતાર્થ બતાવે છે. નિરાચારપદવાળા યોગી છે, એ પ્રમાણે અર્થ છે. ll૧૭૯ો.