________________
૪૩૬
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭૨-૧૭૩
શ્લોકાર્ચ -
સર્વ પરને આધીન દુઃખ છે, સર્વ આત્માને આધીન સુખ છે. સંક્ષેપથી સુખદુઃખનું આ લક્ષણ કહેવાયું છે. ll૧૭૨ા ટીકા :
'सर्वं परवशं दुःखं'-तल्लक्षणयोगात्, 'सर्वमात्मवशं सुखम्' अत एव हेतोः, 'एतदुक्तं' मुनिना “સમાન'=સંક્ષેપેon, “નક્ષ'=સ્વરૂપ, ‘સુવિધુરવદ તિ પાછરા ટીકાર્ચ -
‘ર્વ પરવશં... સુહgયો' રૂરિ સર્વ પરને આધીન દુઃખ છે; કેમ કે તેના લક્ષણનો યોગ છે= દુઃખના લક્ષણનો યોગ છે. સર્વ આત્માને આધીન સુખ છે. આ જ હેતુથી=પરવશ દુ:ખ છે તે સ્વવશ સુખ છે એ જ હેતુથી, સંક્ષેપથી સુખદુઃખનું આ લક્ષણસ્વરૂ૫ મુનિ વડે કહેવાયું છે.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૧૭૨ા. ભાવાર્થ:
જીવનો પોતાને આધીન જે ભાવ છે તે સ્વયં સુખરૂપ છે, અને જે પરને આધીન ભાવ છે તે દુઃખરૂપ છે” એ પ્રકારનું સુખદુઃખનું લક્ષણ છે. તેથી પરને આધીન જે કોઈ ભાવ જીવમાં થાય તે દુઃખ કહેવાય, અને આત્માને આધીન જે કોઈ ભાવ થાય તે સર્વ સુખ કહેવાય, એ પ્રમાણે સુખદુઃખનું લક્ષણ સંક્ષેપથી ભગવાને કહ્યું છે.
તેથી એ ફલિત થાય કે ધ્યાનમાં રહેલા યોગીઓ પોતાના આત્માને વશ હોવાથી સદા સુખનો અનુભવ કરે છે, જ્યારે સંસારી જીવો કર્મને વશ થઈને જે કંઈ પ્રયત્ન કરે છે તે સર્વ દુઃખરૂપ છે. I૧૭શા શ્લોક -
पुण्यापेक्षमपि ह्येवं सुखं परवशं स्थितम् ।
ततश्च दुःखमेवैतत्तल्लक्षणनियोगतः ।।१७३।। અન્વયાર્થ :
પર્વ આ રીતે શ્લોક-૧૭૨માં કહ્યું કે સર્વ પરવશ દુઃખ છે એ રીતે, પુથાપેક્ષમ દિ સુર્વ પરવાં સ્થિતપુણ્યની અપેક્ષાવાળું પણ સુખ પરવશ રહેલું છે, તતક્ષ્ય અને તેથી પુણ્યની અપેક્ષાવાળું સુખ પરવશ છે તેથી તદ્ સુવમેવ આ દુઃખ જ છે= પુષ્યની અપેક્ષાવાળું સુખ દુઃખ જ છે, તન્નક્ષ નિયોતિ =કેમ કે તેના લક્ષણનો નિયોગ છે=દુઃખના લક્ષણનો નિયોગ છે. II૧૭૩ના શ્લોકાર્ચ -
શ્લોક-૧૭૨માં કહ્યું કે સર્વ પરવશ દુઃખ છે, એ રીતે પુણ્યની અપેક્ષાવાળું પણ સુખ પરવશ રહેલું છે, તેથી પુણ્યની અપેક્ષાવાળું સુખ દુઃખ જ છે; કેમ કે દુઃખના લક્ષણનો નિયોગ છે. ll૧૭૩