________________
૪૨૯
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૧૭-૧૬૮ શ્લોકાર્ય :
વળી ભોગને તત્ત્વરૂપે જોનારાનું ભવસમુદ્રનું ઉલ્લંઘન નથી. “માયાઉદકમાં, આ ઉદક છે એવા દઢ નિર્ણયવાળો' કોણ તે માર્ગથી ઈષ્ટસ્થાને જાય? I૧૬૭ll
માયાઉદકમાં ઉદકના દઢ આવેશવાળો, તે માર્ગમાં જ આગળ જવાથી ડૂબી જવાના ભયથી ઉદ્વિગ્ન જે પ્રમાણે નક્કી ઊભો રહે છે, તે પ્રમાણે ભોગના સમુદાયમાં મૂંઝાયેલો મોક્ષમાર્ગમાં પણ આગળ જતાં અટકે છે. [૧૧૮ ટીકા :___ 'भोगतत्त्वस्य तु'-भोगपरमार्थस्य ‘पुनः, न भवोदधिलङ्घनं'-तथाबुद्धेस्तदुपायेऽप्रवृत्तेः, आह च, 'मायोदकदृढावेशः' तथाविपर्यासात्, 'तेन यातीह का पथा'-यत्र मायायामुदकबुद्धिः ।।१६७।। ટીકાર્ય :
‘મોતિસ્વસ્થ તુ' માવાયામુવવૃદ્ધિઃ | વળી ભોગને પરમાર્થરૂપે જોનારને ભવોદધિલંઘન નથી; કેમ કે તથાબુદ્ધિથીeભોગને સુખના ઉપાયરૂપે જોનાર બુદ્ધિથી, તેના ઉપાયમાં=ભવસમુદ્રના ઉલ્લંઘનના ઉપાયભૂત નિર્લેપદશામાં, અપ્રવૃત્તિ છે, અને કહે છે=ભોગને પરમાર્થરૂપે જોનારને ભવોદધિલંઘન તથી, એ કથનને દાંતથી કહે છે –
માયાઉદકમાં દઢ આવેશવાળો કોણ =કયો મુસાફર, તે માર્ગથી જે માયારૂપ માર્ગમાં ઉદકબુદ્ધિ છે તે માર્ગથી, અહીં=ઈષ્ટ સ્થાનમાં, જાય ? અર્થાત્ જતો નથી.
અહીં પ્રશ્ન થાય કે માયાઉદકમાં દઢ આવેશ હોવાને કારણે કેમ જતો નથી ? તેથી કહે છે – તે પ્રકારનો વિપર્યાસ હોવાથી માયાઉદકમાં, આ ઉદક છે માટે ત્યાંથી જવાથી પોતે ડૂબી જશે' તે પ્રકારનો વિપર્યા હોવાથી, તે માર્ગથી ઈષ્ટસ્થાનમાં જતો નથી, એમ અવય છે. ૧૬૭ના
અહીં ‘પાયોદ્રવૃઢાવેશ' એ : નું વિશેષણ છે, અને તે માર્ગથી જતો નથી તે બતાવવામાં હેતુઅર્થક વિશેષણ છે, અને તેથી જ ટીકામાં તેનું તાત્પર્ય ખોલતાં કહ્યું કે તે પ્રકારનો વિપર્યા હોવાથી તે માર્ગથી જતો નથી. ટીકા :
'=મારાથી વેશ:, ‘તત્રેવ'-પથ, “મોધિન' સન્ “કથા'-ફલાદિરાપન્યાસાર્થ, 'तिष्ठत्यसंशयं'-तिष्ठत्येव जलबुद्धिसमावेशात् । 'मोक्षमार्गेऽपि हि' ज्ञानादिलक्षणे 'तथा' तिष्ठत्यसंशयं 'भोगजम्बालमोहित:'-भोगनिबन्धनदेहादिप्रपञ्चमोहित इत्यर्थः ।।१६८।। ટીકાર્ય :
'.... પ્રપષ્યમદિત ચર્થ: /તે=માયામાં અર્થાત્ માયારૂપી પાણીમાં ઉદક છે એ પ્રકારના દઢ નિર્ણયવાળો, તે જ માર્ગમાં જે પ્રકારે ભયથી ઉદ્વિગ્ન છતો='આ માર્ગમાંથી જવાથી હું ડૂબી જઈશ'