________________
યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૨
ાન્તાયામ્=કાંતાદૃષ્ટિમાં ત=આ=શ્લોક-૧૫૪માં બતાવેલા પાંચમી દૃષ્ટિના નિત્યદર્શનાદિ ભાવો, અન્વેષામ્=અન્યોને=તેઓના સંપર્કમાં આવનારા જીવોને પ્રીતને=પ્રીતિ માટે થાય છે, પરા ધારા=શ્રેષ્ઠ ધારણા હોય છે, અતઃ=આનાથી=ધારણા હોવાથી ત્ર=અહીં=કાંતાદૃષ્ટિમાં અન્યમુદ્ ન=અન્યત્ર હર્ષ નથી, તિોવવા મીમાંસા=હિતોદયવાળી મીમાંસા અસ્તિ=છે. ।।૧૬૨।।
શ્લોકાર્થ ઃ
કાંતાદૃષ્ટિમાં શ્લોક-૧૫૪માં બતાવેલા નિત્યદર્શનાદિ ભાવો, તેઓના સંપર્કમાં આવનારા જીવોની પ્રીતિ માટે થાય છે, શ્રેષ્ઠ ધારણા હોય છે, ધારણા હોવાથી કાંતાદૃષ્ટિમાં અન્યત્ર હર્ષ નથી, હિતોદયવાળી મીમાંસા છે. II૧૬૨ા
ટીકા ઃ
૪૨૦
અન્વયાર્થ
:
‘હ્રાન્તાયાં’-તૃષ્ટો ‘તદ્'=અનન્તરોવિત નિત્યવર્ગનાવિ ‘અન્વેષાં પ્રીતવે’ મતિ, ન તુ દ્વેષાય, તથા ‘ધારા પરા’-પ્રધાના ચિત્તસ્ય નેશવન્યલક્ષળા, થોમ્ – “વૈશવશ્વિત્તસ્ય ધારા” (રૂ-૨ પા.યો.પૂ.), ‘અતો’=ધારાત:, ‘અત્ર’=રૃષ્ટો, ‘નાન્યમુદ્’=નાન્યત્ર દર્ષ:, તેવા તત્તત્પ્રતિમાસાયોાત્, તથા ‘નિત્યં’=સર્વાનં, ‘મીમાંસાસ્તિ’-દ્વિચારાત્મિા, ગત વાદ ‘હિતોપવા' સમ્વજ્ઞાનતત્વન ।।૬।।
ટીકાર્ય :
‘જ્ઞાન્તાયાં’ સભ્ય જ્ઞાનતત્વન ।। કાંતાદૃષ્ટિમાં આ=અનન્તરોદિત=શ્લોક-૧૫૪માં બતાવેલ નિત્યદર્શનાદિ ભાવો, અન્યોને તેઓના સંપર્કમાં આવનારા જીવોને, પ્રીતિ માટે થાય છે, પરંતુ દ્વેષ માટે થતા નથી; અને ચિત્તની પરા=પ્રધાન, દેશબંધલક્ષણ ધારણા છે; જે પ્રમાણે પાતંજલ સૂત્રમાં કહેવાયું છે, “ચિત્તની દેશબંધ ધારણા છે.” આનાથી=ધારણા હોવાથી, અહીં=કાંતાક્રુષ્ટિમાં, અન્યમુદ્ નથી=જે સ્થાનમાં ધારણા કરી છે તેના કરતાં અન્યત્ર હર્ષ તથી; કેમ કે ત્યારે=સાધનાકાળમાં ધારણા વર્તે છે ત્યારે, તેના પ્રતિભાસનો અયોગ છે=ધારણાના વિષયથી અન્ય એવા આજુબાજુના તે તે વિષયના પ્રતિભાસનો અયોગ છે, અને નિત્ય=સર્વકાલ, સદ્વિચારાત્મિકા મીમાંસા છે. આથી જ= સદ્વિચારાત્મિકા મીમાંસા છે આથી જ, હિતોદયવાળી મીમાંસા છે; કેમ કે સમ્યગ્ જ્ઞાનનું ફળપણું છે=સમ્યગ્ જ્ઞાનના ફળરૂપે સદ્વિચારાત્મિકા મીમાંસા છે. ।।૧૬૨।।
ભાવાર્થ :
પાંચમી દૃષ્ટિમાં રહેલા યોગીને નિત્યદર્શન, ઇંદ્રિયોનો પ્રત્યાહાર, અભ્રાંત વંદનાદિ કૃત્ય અને સૂક્ષ્મબોધ : આ ચાર ભાવો પ્રગટે છે, જે શ્લોક-૧૫૪માં બતાવ્યા છે. તે ચારે ભાવો કાંતાદૃષ્ટિમાં પણ હોય છે; અને