________________
૪૦૮
યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૫૯ ભાવાર્થ :
સ્થિરાદૃષ્ટિવાળા જીવોને વિવેક ખૂલેલો હોવાથી સંસારનું સ્વરૂપ જેવું અસાર છે તેવું જ દેખાય છે, તે શ્લોક-૧૫-૧૫૩માં બતાવ્યું, તેમને આત્મા માટે મોક્ષ જ પરમહિત છે તેમ દેખાય છે, તે શ્લોક-૧૫૭માં બતાવ્યું અને આવા વિવેકવાળા સ્થિરાદૃષ્ટિવાળા જીવો શક્તિના પ્રકર્ષથી મોક્ષની નિષ્પત્તિ માટે ઉચિત યત્ન કરનારા હોય છે, તે વાત શ્લોક-૧૫૮માં બતાવી. હવે સ્થિરાદષ્ટિવાળા જીવો પોતાની ઉચિત પ્રવૃત્તિને વેગ આપવા માટે શું આલોચન કરે છે ? તે બતાવવા માટે શ્લોક-૧પ૯ થી શ્લોક-૧૬૧ સુધીમાં તે જીવોનું આલોચન બતાવે છે. આ સ્થિરાદૃષ્ટિવાળા જીવોની રાગ-દ્વેષની ગ્રંથિ ભેદાયેલી હોવાથી તેઓ ઉત્તમ મૃતદૃષ્ટિવાળા હોય છે અર્થાતુ આત્મા માટે ઉત્તમ મોક્ષ છે અને તે ઉત્તમ મોક્ષને સાધનાર જે શ્રત છે તે ઉત્તમ શ્રત છે, આવા ઉત્તમ શ્રતના પરમાર્થને ઉપદેશાદિના બળથી સ્થિરાદષ્ટિવાળા જીવો પામેલા હોય છે. માટે આવા ઉત્તમ શ્રતવાળા સ્થિરાદૃષ્ટિવાળા જીવો છે, તેથી ઉત્તમ શ્રતનું અવલંબન લઈને આગળ બતાવાશે તે પ્રમાણે આલોચન કરે છે, જેથી મોક્ષની નિષ્પત્તિને અનુકૂળ પોતાની પ્રવૃત્તિમાં વેગની પ્રાપ્તિ થાય. બ્લોક :
न ह्यलक्ष्मीसखी लक्ष्मीर्यथानन्दाय धीमताम् ।
तथा पापसखा लोके, देहिनां भोगविस्तरः ।।१५९।। અન્વયાર્થ:
અત્નીથી નક્કીઅલક્ષ્મીની સખી એવી લક્ષ્મી યથા=જે પ્રમાણે ઘીમતાબ્દબુદ્ધિમાનોને માનનાર આનંદ માટે દિ નથી જ, તથા તે પ્રમાણે નો-લોકમાં દિનાં પાપા મોવિસ્તર=પ્રાણીઓનો પાપનો મિત્ર એવો ભોગનો વિસ્તાર બુદ્ધિમાનોને આનંદ માટે નથી. ૧૫૯i શ્લોકાર્ચ -
અલક્ષ્મીની સખી એવી લક્ષ્મી જે પ્રમાણે બુદ્ધિમાનોને આનંદ માટે નથી જ, તે પ્રમાણે લોકમાં પ્રાણીઓનો પાપનો મિત્ર એવો ભોગનો વિસ્તાર બુદ્ધિમાનોને આનંદ માટે નથી. II૧૫૯ll. ટીકા :
ર દિ'-નૈવ, “અન્નક્ષ્મીથી ત્રસ્મીદ' તથોમરિમોરીને યથા’ ‘કાનંલાય'=માનનાર્થ, ‘ઘીમત'= बुद्धिमतां, 'तथा पापसखा लोके' तदविनाभावेन, 'देहिनां भोगविस्तरो' नानन्दाय, 'नानुपहत्य भूतानि भोग: संभवति, भूतोपघाताच्च पापमिति भावना' ।।१५९।।
ટીકાર્ય :
ર દિ'-નૈવ, ... ભાવના' જે પ્રમાણે તે પ્રકારે ઉભયનો પરિભોગ હોવાને કારણે=પ્રથમ લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને પછી અલ્પકાળમાં દરિદ્રતાની પ્રાપ્તિ થાય, તે પ્રકારે લક્ષ્મી અને અલક્ષ્મી