Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
जिवन
ચાલૂ રાખવી ખરેખર યોગી અને મહાપુરૂષે સિવાય કે ઈનાથી થઈ શકે નહીં! પિતાની વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ ક્રિયામાં શિથિલતા જરા પણ આવવા દીધી નથી.
ખરેખર ! ૬૦ વર્ષ પૂર્વ ખાચરોદ નગરમાં દીક્ષા લેતી વખતે લોકોના નીકળેલા હદગાર શબ્દ સાચા પડ્યા. સ્વ. ગુરૂદેવશ્રીની ભાવના સફળ થઈ. વર્તમાનમાં પણ શ્રીમદ્વિજ્યોતીન્દ્રસૂરીશ્વરજી મહારાજનું પુનીત નામ જૈન સમાજમાં પ્રખ્યાતું છે. અને આપશ્રી મરૂઘર, માલવા અને ગુજરાતના ધર્મ પીપાસુઓને પિતાની અમૃતવાણીનું પાન કરાવી રહ્યા છે. અને આપની સાથે રહીને મુમુક્ષુ પિતાનાં આત્મકલ્યાણના માર્ગ પર જઈ રહ્યા છે !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org