Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
વેદનાની છી
લેખક ; વૈદ્ય માહુનલાલ ચુનીલાલ ધામી રાજકોટ.
સંસારમાં નાના મોટા અનેક મજહુમા છે, સંપ્રદાયા છે અને ધાર્મિ ક મતમતાંતર પણ છે.
દરેક સંપ્રદાયના મૂળમાં આછું-વતું તત્વજ્ઞાન હેાય છે, શ્રઘ્ધા, ભકિત અને ચિંતનનુ` મળ પણ હાય છે.
દરેક ધાર્મિ ક સ ંપ્રદાયેા સાથે સંસ્કૃતિની એક ખુશ્બા પણ ભરેલી હોય છે.
અને આપણે જો મધ્યસ્થ વૃત્તિથી વિશ્વના સકલ સંપ્રદાયેાનું અવગાહન કરીએ તે એક સત્ય અવશ્ય દેખાશે કે ભારતીય ધર્મ સંપ્રદાયેા જેટલા તેજસ્વી અને સંસ્કૃતિના પ્રકાશથી શેાભાયમાન છે તેટલા ખીજા સંપ્રદાયે નથી.
કારણ કે ભારતીય સંપ્રદાયાના મૂળમાં કેવા માનવતા નથી પરંતુ સહિષ્ણુતા, ત્યાગ અને સમર્પણની ખુમારી પણ છે. આમ હેાષાનું મુખ્ય કારણ અતિ ઉદાર અને ઉચ્ચ આદર્ષોંવાળી આ સંસ્કૃતિની તેજધારા વડે ભીંજાયેલા દરેક સંપ્રદાયાનું તટસ્થ; વૃત્તિથી અવગાહન કરવામાં આવે તે જૈન સપ્રદાય પાતાની અનેાખી વિશિષ્ટતાઓ સાથે તરી આવતા દેખાશે.
આમ હેાવાનુ એક કારણ છે-જૈન સંપ્રદાયના મૂળમાં સત્યાગની, ત્રિવિધ પ્રકારની અહિંસાની, અતિસૂક્ષમમાં સૂક્ષ્મ ગણાતા તત્ત્વજ્ઞાનની અને સમભાવના આદ`ની એક ભવ્ય પૂંજી પડેલી છે.
માનવ માનવ પ્રત્યે વૈરભાવ ન રાખવે! એ તે સાવ નાની વાત છે. પરંતુ પ્રાણિમાત્ર પ્રત્યે રાગદ્વેષ ન રાખવેા એ ઘણી મેાટી અને ઠાસ સત્યથી ભરેલી વાત છે. આ વાત જૈન સમાજના પ્રાણરૂપ છે. જૈન સમાજના ચિર-કલ્યાણરૂપ છે અને જૈનત્વના તેજસ્વી પ્રકાશરૂપ છે.
અહિંસાને એક જ પ્રશ્ન વિચારીએ તે જૈન સમાજે અહિંસાની જે વિશાળ મર્યાદા અંકિત કરી છે એવી મર્યાદા જગતના અન્ય કેઇપણ સમાજે કે તત્વચિંતકે નથી કરી. મન, વચન અને કાયાથી પણ હિંસા આચરવી એ માનવજીવનનું મેટામાં માટુ' દૂષણ છે આ સત્ય જૈન તત્ત્વજ્ઞાન સિવાય અન્ય કયાંય નહિ મળે.
આવી અપૂર્વ સંપતિ જેના પૂર્વજોએ એકત્ર કરી છે તે જૈન સમાજ આજ કઇ દિશાએ દાડી રહ્યો છે ! એ એક જ સવાલ આજે મહત્વની ચર્ચા માગી લે છે.
જે ત્યાગ જેનામાં હાવા જોઇએ તે આજે દેખાય છે?
· અહિંસાની તેજધારા જૈનેાના જીવનમાં ઝળહળવી જોઇએ તે આજે દેખાય છે !!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org