________________
विषय खंड અહિંસા રાષ્ટ્રભાષા અને સમજ
३५५ શકે ત્યાં સુધી એ એક બીજાની નજીક ન આવી શકે. એથી જો જનતામાં અરસપરસ પ્રેમનો વિકાસ સાધો હોય તે પ્રજા સમુહના ભિન્ન ભિન્ન વર્ગો એક બીજાને સમજે એ ખાસ જરૂરનું છે. આ કારણે ભગવાન મહાવીરે એ સમયના ભારતમાં પ્રચલિત એવી મુખ્ય મુખ્ય ૧૮ ભાષાઓના શબ્દો તથા રૂઢિપ્રયોગ અપનાવી માગધીને એવું રૂપ આપવાનો પ્રયત્ન કર્યો હતો કે જેથી એ ભારતની સામાન્ય ભાષા બની. પરિણામે ભિન્ન ભિન્ન પ્રાંતના લોકો સરળતાથી એને સમજતા થયા હતા. આ કારણે એ ભાષા ત્યારે રાષ્ટ્રભાષાનો આકાર લેતી થઈ હતી જે અર્ધમાગધીના નામથી પાછળથી પ્રસિસ્ટ થઇ છે. દિગંબર શાસ્ત્રોમાં ટીકાકારો આ વિષયમાં લખે છે કે “ અર્થ કાજ રે માઘરમાં, અર્ધ સર્વ માપરમાં' ભગવાન અધ ભાષા માગધી અને અધી બીજી ભાષાઓના સમુહરૂપ ભાષા વાપરે છે. જેને બધા લોકે સમજી શકે છે. આ પ્રકારે મિત્રતા-નિકટતા કેળવાનું સાધન બની જવાથી એ ભાષા અતિશય અને પાછળથી “ઘર
મિત્રતા' એવું નામ પ્રાપ્ત થયું હતું. આ પ્રકારે અર્ધમાગધીનો પ્રચાર એ એને રાષ્ટ્રભાષાનું રૂપ આપવાનો પ્રયત્ન હતો. જેથી રાષ્ટ્રભાષાના પ્રથમ પ્રચારક ભગવાન મહાવીરજ હતા. (આ અંગે વાંચે મારે “રાષ્ટ્રભાષા અને ભગવાન મહાવીર' વિષે લેખ તા. ૧૫-૭-૫૧ પ્રબુદ્ધ જૈન).
રાષ્ટ્રભકિત--આજના રાષ્ટ્રના દષ્ટિબિંદુથી જોઈએ તે મહાવીરના “રાષ્ટ્ર પાછળ આજની જેમ ચોક રાજકારણી હેતુ ન પણ હોય તેમજ એની ભૌગોલિક મર્યાદા પણ એ કાળને અનુરૂપ સહેજ ફેરફારવાળી હોય એમ છતાં પણ રાષ્ટ્રપ્રત્યેની વ્યકિતની શી ફરજ હોય એ બાબતમાં દશાશ્રુત સ્કંધમાં ભગવાન મહાવીર જણાવે છે કે જે ના જ
.......ત્તા મામોટું પૂરુશ્વ' જે રાષ્ટ્રને નેતા છે..............તેનું જે મૃત્યુ ઉપજાવે છે એ ભયંકર એવું મહામહનીય કમ ઉપાર્જન કરે છે. આ પ્રકારે રાષ્ટ્રનેતા પ્રત્યેની ફરજદ્વારા રાષ્ટ્ર ધર્મનું એમણે ભાન કરાવ્યું છે અને એ રીતે એમણે રાષ્ટ્ર ભકિત શીખવી છે.
લોકશાહી ધર્મ-જૈન ધર્મ સંપૂર્ણ લોકશાહી ધર્મ હોઈ એમાં એકહથ્થુ સત્તાની જેમ ઉશ્વરનું અધિપત્ય નથી તેમજ “સમરથ નહી રોજ રા' ની જેમ કેઈને પણ વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત થતા નથી. ખુદ તીર્થકર ભગવાને પણ વિશિષ્ટ હકક ધરાવતા નથી, કે જેથી એ ઈ છે ત્યારે ભકતોને સહાય કરી શકે કે દુષ્ટોને દંડ આપી શકે. વિશ્વનિયમ સહ કેાઈને માટે સરખેજ છે. તેમજ ઈશ્વરત્વ પ્રાપ્તિનો અધિકાર પણ સર્વને માટે ખુલ્લોજ છે. આ કારણે એની શાસન વ્યવસ્થા પણ લોકશાહી ઢબેજ ચાલે છે ચાહે રાજપુત્ર હોય કે ચાહે રસ્તાનો રખડતો કંગાલ ભિખારી હેય નથી ત્યાં કોઈની ખુશામત કે નથી કઈ પ્રત્યે અણગમે. મહારાજા શ્રેણિક (બિબિસાર) ને રાજપુત્ર મેઘનાદ ક્રમ પ્રમાણે, જતા આવતા સાધુઓના ઠેબા ખાતે છેલ્લો પડશે રહે છે એ શાસનના લેકશાહી નિયમને કારણે, આ પ્રકારે જૈન દર્શનમાં અનેક મૌલિક ત પડેલાં છે; ફકત જૈન સમાજ કુંભકર્ણની નિંદ્રામાં ઘેરી રહ્યો છે. ત્યાં ધુળમાં દટાયેલાં અણમોલ રત્ન કેણ બહાર લાવે? -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org