Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 492
________________ ( પુરવણી ) આચાર્યશ્રીનાં પ્રથમ દર્શનની પુનિત યાદી ભારત દેશમાં સમયે સમયે અનેક જગ્યાએ મહાત્મા, ઉપદેશકે, મહાન તપસ્વીએ અને દ્રષ્ટાએએ જન્મ લીધા છે અને અન્ય સોંસારીઓને ઉચ્ચ જીવન જીવવાના રસ્તા દેખાડયા છે. માત્ર તેવા મહાત્માએ, મુનિરાજોને એળખવાની માણસમાં ઇચ્છા અને વિવેક જોઇએ. પૂજય આચાર્ય શ્રીનુ નામ તેા તેમનાં ઘણાં પુસ્તકાનાં પ્રકાશનેાને અંગે મારા જાણવામાં ઘણાં વખતથી હતુ, પરંતુ સાક્ષાત દનને લાભ તે સંવત ૨૦૧૩ ના કાતિક માસમાં ભાવનગરથી તાર આવ્યે કે તમે ખાચરેાદ આચાર્ય શ્રી પાસે ... શ્રી રાજેન્દ્ર સ્મારક ગંથ ” છાપવાના કામ માટે તુ જાવ, ત્યારેજ મળ્યા. મુંબઇથી સીધા ત્યાં પાંચી ગયે, રાત્રે પૂજ્ય આચાર્ય શ્રી તથા સૌ મુનિરાજો તથા અન્ય વિદ્યાન પડતા તથા રાજેન્દ્ર સ્મારક સમિતિના સભ્ય પણ હાજર હતા. તેઓશ્રી તે વખતે એક એક લેખ કેમ ગેાઠવવા તેની મ સાત્વિક ચર્ચા કરતા હતા. જો કે આચાર્યશ્રીની તબીયત નરમ હતી છતાં તે પોતેજ પહેલાથી છેલ્લે સુધી સોંપાદન માટેની યાદી ચીવટભરી રીતે તપાસતાં હતા. મને પ્રથમ દનેજ તેમની દીદીક્ષાકાળનાં પરિપકવ જ્ઞાન તથા બ્રહ્મચર્યાનાં તેજનાં દર્શીન થયાં. તેઓશ્રીનુ' (heasonolitjz) વ્યકિત્વ ઘણુ જ તેજોમય અને વાણી પણ પેાતાનાં ધાર્યા મુજબ સામા પાસે કામ (commanding) કરાવે તેવી હતી. તેઓશ્રીનાં સાનિધ્યમાં સંસારનાં દુઃખાથી અને મનની અશાંતીવાળા કાઈ પણ માણસ શાંતી અને આત્માની તથા ચિત્તની પ્રસન્નતા મેળવી શકે તેવી તેમની જીવનસાધના હતી. સૌ શિષ્ય મંડળ એક પિતા જેવા મહાન તેજસ્વી ગુરૂની ઇચ્છાને જરાપણ શંકા કે પ્રશ્ન વગર શીર પર ચડાવતા હતા. મારી સાથે વાતેમાં મને જાણે તેમનાં હૃદયનાં આશીર્વોદ મળી રહ્યાં હાય એમ એમની પ્રેમભરી આંખેામાંથી દેખતું હતું. જુના જમાનાનાં સરળ, ભદ્રિક, વચનસિદ્ધિ આત્માએમાંના તેએશ્રી પણ એક છે. પોતાના ગુરૂદેવના સ્મારક માટેના ગ્રંથમાં જરાપણ કચાસ ન રહેવી જોઇએ તે જાતની તેમની કાળજી તથા ચીવટ તેમની વયેવૃદ્ધ ઉંમર છતાં કરતા હતા તે તેમને ગુરૂ ઉપરા અજોડ પ્રેમ અને પુજ્યભાવનાના સુંદર દાખલેા હતેા. ખ' ના સવાલ નથી તે કામનુ સંપાદન—પ્રકશન કા રાજસ્થાનના સાહિત્યકાર તથા શ્રી ગુરૂપ્રેમી શ્રી દૌલતસિંહજી લાઢા (અરવિંદ)ને સોંપવામાં આવેલ જે તેમણે સુંદર રીતે પાર પાડેલ છે. ગુરૂજીને આ સ્મારક આંક દેશપરદેશમાં સારામાં સારા લેખાથી તથા સુંદર, કલામય છાપકામથી શેાલે તે જોવાની તેમની તત્પરતા અજોડ હતી. ખૂદ પાતે મહાન સાહિત્યકાર હેાઈને તથા કવિહૃદય ધરાવતા હોઈને કલા સાથે સુ ંદર સાહિત્યનું તથા ઇતિહાસનું દર્શીન સ્મારક ગ્રંથમાં થાય તેવી તેમની ભાવના હતી અને તે મુજબ વિશેષતા હું. શું લખું! ખાસ લખવાના મહાવરો નથી પણ હૃદયના પ્રેમથી અને તેમના પ્રત્યેના પૂજ્યભાવથી આ મહાન સાહિત્યકાર, સાઠ વર્ષનાં દીર્ઘ દીક્ષા પર્યાયી, સરળ, નિસ્પૃદ્ધિ, ચેાગીને મારા હૃદયની વંદના કરી વિમ્મુ છુ. —વિનુભાઇ ગુલામચંદ્ર શાહુ ખી. એ. (ભાવનગરવાળા ) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502