Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 474
________________ ડિસ અહિંસા, રાષ્ટ્રભાષા અને સમજ લેખકઃ-શાહ રતિલાલ મફાભાઈ, માંડલ, XXXXXXXXXXXXXXX અથ વિગ્રહમાં ઘેરાયલું આજનુ જગત જ્યારે ભડકા પેદા કરી એમાં હામાઇ મરે એવી કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યારે એ ઉઠતી આગને ઠારી જગતને બચાવી લેવાને જે કેાઇ ચેાગ્ય ઉપાય આપણી પાસે હાય તે! તે પ્રેમ, ત્યાગ અને સમજ સમજાવટને છે, અર્થાત્ એક બીજાના દૃષ્ટિ બિંદુએ, એમની મુશ્કેલીઓસમસ્યા સમજી એવાએ માટે પ્રેમપૂર્વક કઈક ઘસાવાનેા છે. અને એ રીતે સુખની વહેચણી કર્યાં સિવાય જગતમાં કદી સુખ શાંતિ પ્રાપ્ત થઇ શકવાની નથી. આ પ્રેમ, ત્યાગ અને સમજ-સમજાવટના માર્ગોને જૈન પરિભાષામાં અહિં સા, અપરિગ્રહ અને અનેકાંત દ્રષ્ટિરૂપે એળખવામાં આવે છે, જે જૈન દર્શનને મૂખ્ય પ્રાણ છે. એના પર જ સમગ્ર જૈન દર્શનની ઇમારત ઉભી કરવામાં આવી છે. પ્રાચીન યુગમાં જ્યારે ભૌતિક સુખાને જીવનનું ધ્યેય માનનારા આનું ધ્યાન બ્રહ્મવિદ્યા મેળવવા તરફ વળ્યું ત્યારે તેમાંના બ્રાહ્મણવગે અરણ્યવાસ સ્વીકારી (ચ'તનના માર્ગ અપનાવ્યેા હતા, જેથી એ ચિંતનના પરિણામે વૈદિક ઋષિઓએ એ વિષયમાં ઠીકઠીક પ્રગતિ સાખી હતી. પણ જીવ અને જગતની ખરી શાંતિ અહિંસામાં છે એનું રહસ્ય તેા એ પ્રાચીન યુગના શ્રમણ-જિના-એજ શેાખી કાઢયું હતું. એમણે ોયું કે ‘જીવ માત્ર સુખને વાંચ્છે છે. દુઃખ કાઇનેય ગમતું નથી. પણ અજ્ઞાનતાને કારણે સ્ત્રાવશ ખની જીવ જ્યારે સુખને ાતીકું કરવા અને અન્યનું સુખ લૂંટવા ઇચ્છે છે; ત્યારે સહાર જાળમાં ફસાઇને નથી એય સુખ નિરાંતે ભાગવી શકતા કે નથી ખીજાનેય ભાગવવા દઈ શકતા પરિણામે એ તા દુઃખ ભાગવે છે. ખીજાને પણ ત્રાસ આપે છે.' આ પ્રકારના ચિંતનમાંથી અહિંસા-પ્રેમના સુવમત્ર એમને હાથ લાગ્યા હતા. સાથે ત્યાગ ભાવના પણ એની સાથે સલગ્ન કરવામાં આવી હતી. કારણકે ધસાવાની ત્યાગવૃત્તિ વિના અહિંસા ફળદાયી પરિણામ ઉપજાવવા જેટલી સમર્થ બની શકે તેમ નહેાતી. આ કારણે અહિંસાના વિકાસ સાથે સાથે ત્યાગવૃત્તિના વિકાસ માટે વ્યક્તિગત પ્રયત્નો ઉપરાંત અહિંસક અને ત્યાગી સથેા નિર્માણ કરવામાં આવ્યા હતા. જેના પ્રથમ નિર્માણના યશ ઇતિહાસકારા ભગવાન પાર્શ્વનાથને આપે છે. આમ જૈન દશનમાં મૂળથીજ અહિંસા અને ત્યાગનું મહત્વ પ્રસ્થાપિત થયું છે. ગીતા એ ભારતીય અધ્યાત્મ વિધાનેા શબ્દકૈાષ મનાય છે, પણ અ`િસા અને ત્યાગના સુમેળ સધાયા ન હેાઈ કુરૂક્ષેત્રની ભૂમિ પર માનવ સંહારનું જે કર નાટક ભજાયું હતુ એમાં ખુદ ગીતાના ગાયક શ્રી કૃષ્ણને પેાતાને પણ એના સાક્ષી અની નિષ્કામ કર્માંચાગના નામે સમક અનવું પડયું હતું. જે પ્રસંગ વમાન યુગના વાતાવરણમાં બંધબેસતા ન લાગવાથી આજના યુગપુરૂષા અને કાલ્પનિક કહેવા લાગ્યા છે. કારણકે ઉચ્ચ અધ્યાત્મ સાથે માનવ સંહાર ઘટેજ નહી, નિષ્કામ કમ`ચેાગ પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502