Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

Previous | Next

Page 472
________________ विषय खंड હું'સા અને વિશ્વશાંતિ કરવા અને બધાં વિશ્વના માનવી એક કુટુબી છીએ, એવી ભાવના જાગ્રત રાખવી એ અહિંસાનું રૂપ છે, અહિંસાના પાઠ છે, ભગવાન મહાવીરે કહ્યુ છે કે અહિંસાના હાર્દને સમજો, માનવ થઈ જવાથી આત્મ કલ્યાણુ નથી થઈ જવાનું, પણ માનવતાના ગુણે! જીવનમાં વણી લેવા પડશે. માનવ માનવ વચ્ચેના મેાહે। મટશે, અને માનવમાં સાચી માનવતા પ્રગટશે, ત્યારે તેા તે તલવારાના ટુકડા કરી ફેંકી દેશે, યજ્ઞાનું વિસર્જન કરી દેશે, તે કાઇના પેટ પર પગ મૂકીને ચાલશે નહિ, અનીતિ અને અનાધિકાર તરફે કમ પણ નહિ ઉઠાવે, જગતના પ્રાણી માત્ર તરફ પ્રેમભાવથી જોરશે, અને તેાજ જગતમાં શાંતિ સ્થપાસે ३५१ અહિંસાજ જીવન સુધારના કુંચી છે. એટલુંજ નહિ તે વ્યક્તિના વિકાસ સાથે સમાજ, ગામ, શહેર, દેશ રાષ્ટ્ર કે જગતની સાચી સમુન્નતિ સાધે છે. જૈન ધર્મે તેા અહિંસાનેા મહામૂàા સદેશ જગતને હજારા વષ પહેલાં આપ્યા છે. જૈન સૂત્રના શાંતિપાઠમાં વિશ્વના પ્રાણી માત્ર માટેની શાંતિભાવના કેવી ઉદ્દાત્ત છે. દે દેશની શાંતિ થા ” શ્રી શ્રમણુ સંઘની શાંતિ થાઓ. ર મહાન રાજાઓની શાંતિ થાઓ. ” નિવાસસ્થાનેામાં શાંતિ થાઓ. ઝુ ધમ સભાના લેાકેાને શાંતિ થાએ. ન સમસ્ત જીવલેાકને શાંતિ થાએ. છુ રાજાઓના ઉપદેશ સ્થાપકને વિષે શાંતિ થાઓ. ” શહેરના લેાકેાને શાંતિ થાઓ. 3 સર્વ જગતનું કલ્યાણ થાઓ. આપણે તેા આ અહિંસાની અમેધ શિકતના સાક્ષી છીએ કે જે મહાત્માજીને જગત ની કહેતા હતા તે પંદર એગસ્ટ ૧૯૪૭ના દિવસે તે જગતના લાખા લેાકેાનું મસ્તક મહાત્માજી અને ભારતીય અહિંસા પ્રત્યે નમી પડયું. સ`સારના રાષ્ટ્ર રાષ્ટ્ર તે આ ચમત્કાર જોઈને ચિકત થઈ ગયાં. જગતના ઇતિહાસમાં જે કદી બન્યું નથી તે અહિં સાદ્નારા મહાત્મા ગાંધીજીએ કરી બતાવ્યું. લેાહીનું એક પણ ટીપુ' પડયું નહિ, ન મ્યાનમાંથી તલવાર નીકળી, ન શસ્ત્રાસ્ત્રોની જરૂર પડી, એમ્બગેાળા નાકામીયામ બન્યા અને માત્ર અહિંસાની શક્તિદ્વારા લાખે! જાગી ગયાં એજ ચાલીસ કરોડ માનવે ૨૦૦ વર્ષોની ગુલામીમાંથી મુકત થઈ ગયાં. આજે તે જગતનું રાષ્ટ્ર રાષ્ટ્ર, પ્રજાએ પ્રજા અને દેશે દેશ મહિ’સા, પંચશીલ અને સહઅસ્તિત્વન્દ્વારા વિશ્વશાંતી તરફ પગલાં માંડી રહેલ છે. આજે નહિં તેા આવતી કાલે જગતને સ્વીકારવું પડશે કે મનુષ્ય જાતિના સાચા ઉ રૂપ આપ્યા વિના શક્ય નથી. અહિંસાને વ્યવહારિક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502