________________
विषय खंड
પ્રાચીન તી ક્ષેત્ર શ્રીલક્ષ્મણીજી
થઇ.
ચડતી પડતીના નિયમાનુસાર લક્ષ્મણીતી ના ક્રી ઉદ્ધાર થયા અને તેની પ્રસિદ્ધિ આ તીના ઉદ્ધારનેા સ ́પૂર્ણ શ્રેય આચાય પ્રવર શ્રીમદ્વિજય યતીન્દ્રસુરીશ્વરજી મહારાજને જ છે, કારણ તેઓશ્રીએ સ`ઘને તીર્થોદ્ધારનું મહત્ત્વ સમજાવીને આ તીના માટે પેાતાની પીયૂષવાહિની દેશનાના પ્રવાહ ચાલુ રાખ્યો હતેા, શ્રી સંઘ પણ અતીવ ધન્યવાદને પાત્ર છે કે જેણે તીર્થોદ્ધારના મહત્વને સમજી પેાતાના તન; મન, ધનથી પૂ`ત: સહયાગ આપ્યા.
વર્તમાનમાં આ તીની સ્થિતિ બહુ જ સારી છે, દનાથે જવા ઈચ્છનારાએને દાહેાદ સ્ટેશનથી મેટર મારફત આલિરાજપુર આવવુ પડે છે. ત્યાં યાત્રીઓને દરેક જાતની વ્યવસ્થા મળી જાય છે, બળદગાડી અથવા મેટરદ્વારા લક્ષ્મણી જઇ શકાય છે, તીથ` પર મુનીમજી રહે છે, યાત્રીઓ માટે રહેવા આરડીએ, રસેાઈ મનાવવા વાસણા અને સુવા એસવા માટે પથારી આર્દિની વ્યવસ્થા પેઢી તરફથી કરી આપવામાં આવે છે.
શ્રી લક્ષ્મણીજી તી ના ઉધ્ધાર પૂ. આચાર્ય શ્રીમદ્વિજય યતીન્દ્ર સૂરિશ્વરજી મહારાજના સદુપદેશથી સંપૂર્ણ સફળતાને પામ્યા અને તી ધારનું એક મહાન કાર્યં થયું જે આપણા ઇતિહાસના પાને સૂવર્ણાક્ષરે લખાવુ જોઈએ. છતાં આપણા ઇતિહાસકાર કે જેઓ જૈન સાહિત્ય અને જૈન તીથ વિષે સઘળી માીતિ એકઠી કરવા પ્રયત્નશીલ રહ્યા કરે છે તેઓને આ એક અતિ મહત્વની વાત જાણુમાં પણ નથી. અને એટલેજ અમારે અહીં પ્રકાશિત કરવી પડી છે કે અજાણુ વિદ્વાનેા જાણકાર થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org