Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
३४६
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
विविध
ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીરસ્વામીજીની ૩૨ ઈચ મોટી પ્રતિમા સર્વાગ સુંદર અને વેતવણું છે, તેના ઉપર લેખ નથી છતાં તે ઉપર રહેલાં પ્રતિક સૂચિત કરે છે કે આ પ્રતિમાજી મહારાજા સમ્રાટ સંપ્રતિના સમયની પ્રતિષ્ઠિત હોવી જોઈએ.
શ્રી અજીતનાથ પ્રભુની ૧૫ ઈંચ પ્રતિમા રેતીની બનાવેલ છે, જે દર્શનીય અને પ્રાચીન દેખાય છે.
શ્રી પદ્મપ્રભુજીની પ્રતિમા ૩૭ ઈચ મટી વેતવર્ણ પરિપૂર્ણાગ અને ભવ્ય છે. તેના ઉપરનો લેખ ઝાંખો પડી જવાથી “સંવત ૨૦૨૩ વર્ષ વૈરાણ પુત્રી ’ માત્ર આટલુંજ વંચાય છે. શ્રી મલ્લીનાથજી અને શ્યામ શ્રી નમિનાથજી, બન્ને પ્રતિમા ૨૬, ૨૬ ઈચ મોટી અને તે પણ તે જ સમયે પ્રતિષ્ઠિત થઈ હોય તેવો આભાસ થાય છે. આમ આ લેખ ઉપરથી ત્રણે પ્રતિમાઓ એક હજાર વર્ષની પ્રાચીન છે.
શ્રી આદિનાથજીની ૨૭ ઈંચી અને શ્રી રાષભદેવજીની ૧૩/૧૩ ઈંચી બદામી વર્ણની પ્રતિમાઓ પણ ઓછામાં ઓછી ૭૦૦ વર્ષની પ્રાચીન છે, અને આ ત્રણે પ્રતિમાઓ એક જ સમયની બનેલ હોય તેવી પ્રતીતિ થાય છે.
શ્રી આદિનાથ સ્વામિની પ્રતિમા ઉપર લેખ આ પ્રમાણે છેઃ
'संवत १३१० वर्षे माघ सुदि ५ सोमदिने प्राग्वाटशातीय मंत्री गोसल तस्य चि. मंत्री आलिमदेव, तस्यपुत्र गंगदेव, तस्यपत्नी गांगदेवी, तस्यापुत्र मंत्री पदम तस्य भार्या मांगल्या
શેષ પાષાણ પ્રતિમાઓ ઉપરના લેખ બહુ જ ઝાંખા પડી ગયા છે. પરંતુ તેમની બનાવટથી જાણી શકાય છે કે એ ૧૨૦૦ વપતની પ્રાચીન છે. ઉપરોકત પ્રતિમાઓ ભુગર્ભમાંથી પ્રાપ્ત થયા પછી શ્રી પાર્શ્વનાથ સ્વામીજીની એક નાની ચાર આંગળ પ્રમાણુની ધાતુ પ્રતિમા નિકળી, જેના પૃષ્ટ ભાગ પર લખેલ છે કે . શરૂમ ગુ. દિત સા.' તેથી આ બિંબ પણ ૭૦ ૦ વર્ષ પ્રાચીન છે.
વિક્રમ સંવત્સર ૧૪૨૭ ના માગશર માસમાં “જયનંદ” નામક જૈન મુનિરાજ પોતાના ગુરૂદેવના સાથે તેમાડ પ્રાંતીય તીર્થક્ષેત્રોની યાત્રાર્થ પધાર્યા, તેની યાદગિરિમાં તેમણે બે છંદેમાં વિભકત “નેમાડ પ્રવાસ ગીતિકા' બનાવી. તે છંદે ઉપરથી પણ જાણે શકાય છે કે તે સમયમાં નેમાડ પ્રદેશ કેટલો સમૃદ્ધિશાળી હતો અને લક્ષ્મણી તીર્થ કેટલું વૈભવશીલ હતું.
मांडव नगोवरी सग सया, पंच ताराउर वरा, f-r far -- તત્ત, વંદુ દ્વારા ઘr I - हत्थिणी संग लखमणी उर, इक्कसय सुह जिणहग,
भेटिया अणुक्मणवए, मुनि जयाणंद पवरा ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org