________________
ત્રિવેણી—સ્નાન
લેખક : શ્રી માહનલાલ દીપચંદ ચાકશી,
લૌકિક દર્શના કરતાં જૈન દનની પ્રણાલિકા કેટલીક દૃષ્ટિચે જુદી હાવા પાછળ જે મુખ્ય કારણ છે, તે આત્મિક શ્રેય પ્રતિ લક્ષ્યને અવલખીને છે. વૈશ્વિક ધર્માવલંખી સરિતા સ્નાનમાં ધમ માને છે અને કુંભમેળા ટાણે તેા લાખાની સખ્યા એકઠી થાય છે. એમાં પણ પ્રયાગરાજ આગળનું સ્નાન અતિ પવિત્ર મનાય છે; કેમ કે ત્યાં ભારતવર્ષ ની માટી નદીઓ-ગંગા અને યમુનાનુ` સરસ્વતી સાથે સંગમ સ્થાન ગણાય છે.
લેાકેાત્તર એવા જૈન દશનમાં ત્રિવેણી સ્નાન દર્શાવેલ છે પણ પૂવે` જણવ્યુ તેમ એ દહેને આશ્રયી નથી, પણ આત્માને અશ્રયી કેહવામાં આવેલ છે. આત્મ કલ્યાણુને પિપાસુ આત્મા એ પ્રકારના તત્ત્વત્રયને આશ્રય લઈ જલ્દીથી પેાતાને પવિત્ર બનાવી શકે છે. એને ચૈાદપૂર્વી એવા શ્રીશભ્ય ભવ સૂરિયે ઉત્કૃષ્ટ મંગળ રૂપ કહેલ છે. એ અંગેના સ્વરૂપમાં ઉંડા ઉત્તરતાં પૂર્વે, એ પાછળની ભૂમિકા અવધારી લઈએ તેા એ અસ્થાને નહીં લેખાય. સૂરિ મહારાજે દશ વૈકાલિક નામા સુત્રની રચના કરતાં જે ત્રણ પદને સૈા પ્રથમ સ્થાન આપ્યું હતું તેજ આપણા માટે, અને અત્યારનાં વિષમ કાળે, ત્રિવેણીના સ્નાન સમાન છે. પાતાના પુત્રનુ અલ્પાયુષ્ય નિરખી, એ આત્મકલ્યાણથી વિમુખ ન રહે તેવા આશયથી એનું સર્જન કરાયેલ છે, છતાં એક રીતે કહીયે તે એ સુત્રમાં ‘ગાગરમાં સાગર' સમાવેલા છે. ઘેાડા કાળમાં જૈન ધર્મ યાને અનેકાંત દનનેા તાગ પામવા માટે ઉત્કૃષ્ટ મંગળરૂપ મનાતા એ ત્રણ પદમાં સમજપુ કે અવગાહન કરવું પર્યાપ્ત છે.
શ્રી શમ્ય ભવસુરિ દ્વિજ હાવા છતાં ક્ષાત્રતેજથી અલંકૃત હતા. સત્યના કામી ને સાહસિક હતા. જ્ઞાનય હું વિસ્તૃતઃ જેવા વચનમાં શ્રદ્ધાવાળા હતા. જાણ્યુ તે જીવી જાણવું એવા મનેાળિ હાવાથી જ્યાં ‘મત્તે પ્રર્ મો ઇક્ તત્ત્વ ન આયને માં જેવા વચનેા. શ્રમણમુખે સાંભળ્યા કે ઉઠીને ઉભા થયા—
હાથમાંની તલવાર યજ્ઞ કરાવનાર આચાય` સામે ધરી, ગજી ઉઠ્યા કે—
‘ગુરૂજી ! તત્વ હેાય તે સત્વર કહી દે. અહાંથી પસાર થતાં શ્રમણ યુગલે જે વચનેા ઉચ્ચાર્યાં તે અસત્ય ન હોય શકે, જરાપણ ગલ્લા ગલ્લા વાળ્યા તે તે સમજી લેજો કે શીરથી ધડ જૂદુ કરી દઈશ. આ પ્રકારની જિજ્ઞાસા યુકત તેજસ્વી વાણીએ યજ્ઞકૂપ હેઠળ રખાયેલી શ્રી રાન્તિનાથ પ્રભુની મૂતિના દર્શનના ચેગ સાધી આપ્યા. વીતરાગ પ્રતિમા એટલે પ્રશમ રસ નિમગ્ન પદમાસનસ્થ મતિને જોતાંજ આ સાહસ વીરે, તલવાર ફેંકી દીધી, અને શ્રમણ વસતીના રાહ લીધા. ઘેર ગર્ભિણી પત્નિ હતી, અને આસન્ન પ્રસવા હતી, એ વિચાર તેમને થંભાવી શકયા નહી ! कम् शूरा એ વચણ ટંકશાળી છે..
धम्मे शूरा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org