Book Title: Yatindrasuri Abhinandan Granth
Author(s): Kalyanvijay Gani
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
विषय खंड
સમાજમાં ધનુ' સ્થાન
અન ત કાળથી ચાલતું આવતું તેનુ અસ્તિત્વ-એના પ્રભાવનાં તેજ કિરણા-રેકના જીવનમાં છિદ્રે છિદ્રે પ્રવેશે છે, અણુએ અણુમાં પ્રકાશ પાથરે છે.
ગિરિશૃંગ સમી ઉંચી અને આકાશને આરપાર વીંધી નાંખતી જેની દૃષ્ટિ છે, પાતાળના અતરતલે જેનાં મૂળ પહેાંચ્યાં છે અને આખાય વિશ્વમાં જેની વિસ્તૃતતા વ્યાપક છે, એવા ધર્માંના એક ખીંદુ માત્રનું પણ શરણ સ્વીકારવામાં આવે તે ભવા ભવના ફેરા મટી જાય. માનવી માનવી મટીને દેવ બની જાય.
३३३
સમાજમાં ધર્મનું સ્થાન અનેાખુ છે. ધ માટે અનેક મહાન પુરુષાએ પેાતાના પ્રાણ યેાછાવર કર્યાં છે. પાતાનાં કુટુ એનાં લિદાન આપ્યાં છે.
એવા ધમ-ધમની ભાવના આજસુધી પોતાનું ગૌરવ વધ રતી આવી છે અને વધાર્યોજ કરશે. જે જે લેાકેાએ ધર્માંના વિધ કરવાનું વિચાયુ છે, તે તે લેાકેાને અંતે નાશ જ થયે છે. તેમની કાઇપણ મનેકામના પૂરી થઇ નથી અને થઈ પણ શકશે નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org