________________
श्री यतीन्द्रसूरि अभिनंदन ग्रंथ
जीवन
દે કાજ જેવું હતું. પ્રતિષ્ઠા મહોત્સવ એક ઔલોકિક પ્રાચિન પ્રતિમાને હતું જેના દર્શનથી પાવન થવાનું હતું એક કાર્ય, બીજું હતું પુ. ગુરુદેવ શ્રીમદ્વિજય યતીસૂરિશ્વરજી અને એમના વિદ્વાન શિષ્ય સમુદાય તેમજ થરાદમાં બીરાજમાન સાધ્વીજી મહારાજના અપુર્વ દર્શનનો લાભ મળવાનું હતું. આવા પ્રસંગે આવવાનું કેણ ભૂલી
આમ પ્રતિષ્ઠા મહોત્સવ નિર્મદને સંપૂર્ણ થયે સાથે સાથે બીજાં જિનાલયે શ્રી પાર્શ્વનાથજી જિનાલય નારા શેરી શ્રી વિમળનાથ જિનાલય. આંખલી શેરી શ્રી પાર્શ્વનાથ જિનાલય આંખલી શેરી અને શ્રી કમકાર દેવીનું મંદિર (પાંચસે વોરા કુટુંબની કુળદેવી) દેસાઈ શેરી વિ. જગ્યાએ પણ આજ સમયે ધ્વજ દંડ. તેમ ગુરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠા પૂ. ગુરુદેવશ્રીના ઉપદેશથી થઈ.
આજ સમયે “શ્રી જૈન પ્રતિમા લેખ સંગ્રહ” જે પૂ. ગુરુદેવે સ વત ૨૦ ૦ ૪ માં સંગ્રહિત કરેલ અને પૂ. ગુરુદેવશ્રીની એ સમયે થયેલ ગંભીર માંદગીના કારણે શ્રી લતસિંહ લોઢાને આ કાર્ય સોંપાયેલ તેનું પ્રકાશન પણ પૂ. ગુરુદેવશ્રીને ઉપદેશથી થથું. આ પુસ્તક ઈતિહાસ અને અને પુરાતત્વના લેખક માટે ઘણું મહત્વનું છે અને તેમાં પૂ ગુરુદેવે શ્રી જીરાવલી તીર્થથી તે થરાદ સુધી વિહાર દરમ્યાન સંગ્રહિત કરેલ અથવા ગામોની પ્રાચિન પ્રતિમાઓના લેખે અક્ષર સં. પ્રગટ થયેલ છે.
આમ પુ. ગુરુદેવશ્રી નો થરાદ પર થરાદ પર થયેલ ઉપકાર એ થરાદ અને પૂ. ગુરુદેવના સ બંધને પુરાવો છે અને રહેશે અને
અને હજુ પણ પુ. ગુરુદેવ થરાહ માટે કેટ કેટલું કરશે એનો અંદાજ અમદાવાદમાં નિર્માણ થતા શ્રી રાજેન્દ્ર સૂરિ જૈન જ્ઞાન મદિર પરથી આવી શકશે.
પૂ. ગુરૂદેવશ્રીના ઉપદેશથી કાર્યની શરૂઆત થઈ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org