________________
विषय खण्ड
જૈન ધર્મની અતિ વિશાલતા
३१७
બળથી આકાશમાર્ગે ગમન કરતા હતા અને અષ્ટાપદાદિ અતિ દૂર રહેલાં તીર્થોની યત્રા ક્ષણમાત્રમાં કરીને પાછા આવી જતા હતા. નાગાર્જુન નામના પ્રસિ'દ રસશાસ્ત્રીએ હમની પાસેથી એ વિદ્યા ગ્રહણ કરવા માટે કેવા-કેવા પ્રયત્ના કર્યા અને આખરે તેને ગુરુકૃપાથી એ વિદ્યા કેવી રીતે સિદ્ધ થઈ, તેનુ વિશદ વર્ણન આ વિષયમાં, જૈન તાંત્રિકાએ કેવી અદ્ભુત પ્રગતિ કરી હતી, તેનુ પુષ્ટ પ્રમાણ પૂરૂ પાડે છે.
આવી ખપુદ્રાચાય અને તેમના સુશિષ્ય મહેદ્રમુનિએ પણ આ વિષયમાં સારી પ્રગતિ કરી હતી, એમ પ્રબંધકારા જણાવે છે અને તેનાં સમર્થનમાં કેટલાક દાખલાએ પણ ટાંકે છે. વળી વિવધ તીથ-કલ્પના'ના રચિયતા શ્રી જિનપ્રભસૂરિએ શ્રી બપ્પભટ્ટસૂરિજીની આ ચમત્કારિક મહાનૂ શિતના ઉલ્લેખ કરતાં મથુરા કલ્પમાં જણાવ્યું છે કે ‘વિત્તુને શિર, શિરિનારનેમિ, મહાચ્છે મુળિજીયં, મોઢેરવવીરં, મટુराम सुपास-पास घडिआ दुग-भंतरे नमित्ता, सोरट्ठे ढुंढणं विहरित्ता, गोवालगिरिंमि નો મુંગેર તેન શામરાય-ફ્રેવિસ મહામેળ વિપટ્ટિયૂરિના અઠ્ઠલય ઇન્દ્રને (૮૨૬ ) વિજ્રમ સંવ∞ોલિવિીથિયે મદુરાય વિગ॥ અર્થાત્ શત્રુંજય પર શ્રી ઋષભદેવને, ગિરનારમાં શ્રીનેમનાથને, ભરૂચમાં શ્રીમુનિસુવ્રતસ્વામીને, મૈંઢેરામાં શ્રીવીરભગવાને અને મથુરામાં શ્રીસુપાર્શ્વનાથ તથા શ્રીપાર્શ્વનાથને એ ઘડીમાં નમસ્કાર કરીને (એવીરીતે ) સેરઠમાં ૐઢણુ તરફ વિચરીને જે ગે પગિરિ (આધુનિક ગ્વાલિયર) માં જઈને ભાજન કરતા હતા, આમ રાજાએ જેમનાં ચરણ કમલેાની સેવા કરી હતી, એ અપ્પભટ્ટસૂરિએ વિક્રમ સ`વત ૮૨૬ માં મથુરામાં શ્રી વીર જિનેશ્વરનું બિંબ સ્થાપિત કયુ હતુ. એટલે જૈન તત્રવિશારદોમાં આ વિદ્યા પર પરાગત ઉતરી આવી હતી અને ઘણા લાંબા કાળ સુધી ચાલી હતી, એ નિવિવાદ છે.
શ્રીપાદલિપ્તસૂરિએ શ્રીશત્રુંજયગિરિ ઉપર નીચેની એ ગાથાઓ વડે શ્રી વીર પ્રભુની સ્તુતિ કરી હતી, તેમાં આકાશગામિની વિદ્યા તથા સુવર્ણસિદ્ધિ છુપાવેલી છે, એવે! પ્રવાદ છે :
सुकुमालधीरसोमा रत्तळसिणपंडुरा सिरिनिकेया । सीयंकुसगहभीरू जलथलनहमंडणा तिनि ॥ १ ॥ न चयंति वीरलीलं हाउं जे सुरहिमत्तपडियुन्ना । पंक गईदचंदा लोयणवंकंमियमुहाणं ॥ २ ॥
ગુરુગમ વિના આવી ગૃઢ ગાથાઓને અથ ઉકેલવે! એ ઘણું કપરુ' કામ છે, આમ છતાં ત ંત્ર-મંત્રવિશારદ શ્રીજિનપ્રભસૂરિજીએ વિ. સ. ૧૩૮૦ માં તેનાપર એક અવર રચીને અથ પર પ્રકાશ પાડવા પ્રયત્ન કર્યો છે, તે આ વિષયમાં રસ ધરાવનારાએએ જરૂર જોવા જેવા છે. પ્રસ્તુત અવસૂરિ મુબઇની ફાઈસ સભા તરફથી પ્રકાશિત થયેલા શ્રી ચતુવતિ પ્રખ`ધના ગુજરાતી અનુવાદમાં પ્રકટ થયેલી છે.
જ ધાચારણુ અને વિદ્યાચરણ મુનિએ આકાશમાં વિચરવાને ઉલ્લેખ જૈન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org