________________
विषय खण्ड
બહુશ્રત પૂજા
३०९
| [૧] મિત્રે પ્રત્યે કેપ ન કરનાર-કઈ પ્રકારે મિત્રનો અપરાધ થયો હોય છતાં પણ કૃતજ્ઞતાથી મિત્ર પર કેપ ન કરે તે. . [૧૧] અપ્રિય મિત્રનું એકાંતમાં પણ કલ્યાણ બેલનાર-કહેવાનો આશય એ છે કે જેને મિત્ર તરીકે સ્વીકાર્યો, તે કદાચ સેંકડો અપકારને કરે, તે પણ તેના એક પણ સુકૃતને સંભારતે જે એકાન્તમાં પણ તેના દેષને પ્રગટ કરતો નથી. કહ્યું છે કે
એક સુ કૃત વડે જેઓ સેંકડો દુકૃતોને નષ્ટ કરે છે, તેઓ ધન્ય છે કે જેમને એક દષથી ઉત્પન્ન થયેલ કેપ હેતે નથી; કોપ કરનાર કૃતજ્ઞ છે.” .
[૧૨] કલહ-ડમર-વર્જક-વાચિક વિગ્રહ-કલહ અને પ્રાણઘાત વગેરે દ્વારા થતા ડમર-તે બંનેને વર્જનાર.
[૧૩] બુદ્ધ અભીજાતિગ-બુદ્ધિમાન (જાણકાર) ઉપાડેલા ભારને નીર્વાહ કરે એ વગેરે દ્વારા અભિજાતિ-કુલીનતા તરફ જનાર.
(૧૪) હમાન (લજજાવાન )-કોઈ પણ રીતે કલુષિત અયવસાય થઈ જાય, તે પણ જે અકાર્ય (ન કરવા યોગ્ય આચરતાં શરમાય તે.
(૧૫) પ્રતિસલીન-ગુરૂ પાસે, અથવા બીજે પણ છે, જે તે પ્રકારથી ચેષ્ટા ન કરે તેવો.
–ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ ગુણોવાળે ગુણવાન હોય તે સુવિનીત' કહેવાય. સુવિનીત” શબ્દ દ્વારા કથન કરવા ગ્ય. તે કહી શકાય. ૧૦-૧૩
એ વિનીત શિક્ષા પામવા યોગ્ય (શિક્ષણ માટે લાયક) ગણાય. એ સુવિનીત (શિષ્ય) યેગવાન અને ઉપધાનવાન્ થઈ, પ્રિયંકર અને પ્રિયવાદી થઈ નિત્ય ગુરુકુલમાં વસે, તે શિક્ષા પ્રાપ્ત કરવા ગ્ય થાય છે.
ગુરુકુલ-શબ્દ દ્વારા અહિં ગુરુઓનું (આચાર્ય વગેરેનું) કુલ (અન્વય ગચ્છ સમજવું જોઈએ. ઉપલક્ષણથી તેણે સદા-ચાવજજીવ ગુરુની આજ્ઞામાં રહેવું જોઈએ. એ રીતે વર્તનાર જ્ઞાનનો ભાગી બને છે.
ગવા–ધર્મગત યોગ (વ્યાપાર)વાળે, અથવા યોગ સમાધિવાળે,
ઉપધાનવા–અંગ અને અંગબાહ્ય અધ્યયનની આદિમાં યથાગ કરાતા આયંબિલ વગેરે તપને ઉપધાન કહે છે, તે ઉપધાનવાળ, જેનું જે ઉપધાન કહ્યું છે, તેને કછ-ભરૂતાથી તજીને અથવા બીજી રીતે અધ્યયન શ્રવણાદિ ન કરનાર.
પ્રિયંકર-પ્રિય (અનુકૂલ) કરનાર-કેઈન વડે, કેઈપણ પ્રકારે અપકાર કાર્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org