Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રુત ભકિત (આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મ સા ની આજ્ઞા અનુસાર લખનાર) ૬ સ. ના જૈન મુનિ શ્રી દયાન દજી મહારાજ
તા ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ આજે લગભગ ૨૦ વર્ષથી ધેય પરમપૂજ્ય જ્ઞાન દિવાકર પ મુનિશ્રી ઘાસીલાલજી મ ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના અનુત્તર અનુપમ ન્યાય યુક્ત, પૂર્વાપર અવિરોધ, સ્વ૫ર, કલ્યાણકારક, ચરમ શીતળ વાણીના ઘાતક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે, તેઓશ્રી પ્રાચીન, પવિત્ય સમૃતાદિ અનેક ભાષાના પ્રખર પડિત છે અને જિન વાણીનો પ્રકાશ સરકૃત ગુજરાતી અને હિન્દીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિસ્તૃત વિવરણ સાથે પ્રકાશમાં લાવે છે એ જૈન સમાજ માટે અતિ ગૌરવ અને આનદને વિવય છે
ભ૦ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી પરંતુ તેમની વાણીરૂપે અક્ષર દેહ ગધર મહારાજેએ શ્રત પર પરાએ સાચવી રાખે છૂત પર પરાથી સચવાતું જ્ઞાન ત્યારે વિમૃત થવાને સમય ઉપસ્થિત થવા લાગ્યો ત્યારે શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમ વલભીપુર-વળામા તે બાગમેને પુસ્તકો રૂપે આરૂઢ કર્યો આજે આ સિદ્ધાને આપણી પાસે છે તે અર્ધ માગધી પાલી ભાષામા છે અત્યારે આ ભાષા ભગવાનની, દેની તથા જનગણુની ધર્મ ભાષા છે તેને આપણું શમણે અને શમણુઓ તથા મુમુક્ષુ શ્ર“ તથા શ્રાવિકાઓ મુખપાઠ કરે છે, પરંતુ તેને અર્થ અને ભાવ ઘણા થોડા સમજે છે - જિનાગમ એ આપણા શ્રધેય પવિ ધર્મસૂત્ર છે એ આપણી આખો છે તેને અભ્યાસ કરે એ આપણી સૌની-જન માત્રની ફરજ છે તેને સત્ય સ્વરૂપે સમાવવા માટે આપણા સદ્દભાગ્યે જ્ઞાન દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજે સત્સકપ કર્યો છે અને તે લેખિત સૂત્રને પ્રગટાવી શાસ્ત્રોદ્ધાર સમિતિ દ્વારા જ્ઞાન પરબ વહેતી કરી છે. આવા અનુપમ કાર્યમા સકળ જનેને સહકાર અવશ્ય હે ઘટે અને તેને વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્ન કરવા ઘટે
- ભ. મહાવીરને ગણધર ગોતમ પૂછે છે કે હે ભગવાન, સૂત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે જે ભગવાને તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રતની આરાધનાથી છના અજ્ઞાનને નાશ થાય છે અને તેઓ સ સારના શોથી નિવૃત્તિ મેળવે છે, અને સંસારના કલેથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતા મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે
આવા જ્ઞાન કાર્યમાં મૂર્તિપૂજક જૈન દિગબર અને અન્યધર્મીઓ હજારે અને લાખે રૂપિયા ખર્ચે છે હિન્દુ ધર્મમાં પવિત્ર મનાતા પ્રથ ગીતાના સેકડો નહિ પણ હજારો ટીકાગ્ર દુનિયાની લગભગ સર્વ ભાષાઓમાં પ્રગટ થયા છે ઈસાઈ ધર્મના પ્રચારકે તેમના પવિત્ર ધર્મગ્ર બાઈબલના પ્રચારાર્થે તેનું જગતની સર્વ ભાષાઓમાં ભાષાતર કરી, તેને પડતર