________________
A2
तत्वार्थस्त्र शुभो-ऽशुभश्च । एवं-बचोयोगो-मनोयोगधाऽपि शुभोऽशुभश्च। तत्र-शुभं पुण्यं सातादि सकलकर्मक्षयो वा.राद्धेतुल्वात् शुभः, अशुभं पुनः पापरूपं नारकादि जन्यफलं संसारानुवन्धि तद्धेतुत्वादशुमो योग उच्यते । तत्रा-ऽशुभः काययोगोहि हिंसाऽस्तेया-ऽब्रह्मचर्यादीनि, तत्र-कायिकयोगः केवलोऽसंज्ञि पृथिभ्यादिषु मसिद्धः । मनोव्यापाररहितो जीवानां माणघातको यः खल योगत्रयभाक् पाणी भवति तस्याऽप्युपसर्जनीभूत मनोवाग्व्यापारस्य कायिकयोग एव घातकत्वेनोदृशूतशक्तिवाद् विधक्षितः, अन्यत्र गचित्तस्या- ऽन्यविषयां वाचञ्च भाषमाणस्य प्रमादिनः । वचनयोग और मनोयोग के भी यही दो-दो भेद हैं। शुभ का अर्थ है पुण्य या सातवेिदनीय आदि समस्त कर्मों का क्षय । जो योग इसका कारण होता है, अत: शुभ कहलाता है। अशुभयोग पापरूप होता है । नरक आदि में जन्म होना उसका फल है। संसार की परम्परा को पढाने के कारण यह अशुभयोग कहलाता है।
हिंसा करना, चोरी करना, अब्रह्मचर्यका सेवन करना आदि अशुभ झाययोग है। केवल कोयोग असंज्ञी एवं बचनलब्धि से रहित पृथ्वी छान आदि एकेन्द्रिय जीवों में ही पाया जाता है। तीनों योगों से युक्त भी जो प्राणी मानसिक व्यापार से रहित होकर जीव का घात करता है, उसका कायिक योग ही माना जाता है, क्योंकि उस समय उलके मन और वचन का व्यापार गौण होता है । उसका मन कहीं
ગના પણ આજ પ્રકારના બે-બે ભેદ છે. શુભને અર્થ છે પુણ્ય અથવા સાતા વેદનીય આદિ સમસ્ત કર્મોને ક્ષય, જે વેગ આનું કારણ હોય છે તેથી શુભ કહેવાય છે. અશુભગ ૫.પરૂપ હોય છે. નરક આદિમાં ઉત્પન્ન થવું એ તેનું ફળ છે. સંસારની પરમ્પરાને વધારવાના કારણ રૂપ હોવાથી તે અશુભાગ કહેવાય છે
હિંસા કરવી, ચેરી કરવી, અબ્રહ્મચર્યનું સેવન કરવું આદિ અશુભ કાય છે. કેવળ કાયવેગ અસંજ્ઞી અને વચન લબ્ધિથી રહિત પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવોમાં જ જોવામાં આવે છે. ત્રણે રોગોથી યુક્ત પણ જે પ્રાણું માનસિક વ્યાપારથી રહિત થઈને જીવને ઘાત કરે છે તેને કાયિકાગ જ માનવામાં આવે છે. કારણ કે તે સમયે તેના મન અને વચનના વ્યાપાર ૌણ હોય છે. તેનું મન બીજે કશેક હોય છે અને વચન વળી કોઈ બીજી: