________________
જ
દેવસુદરસુરિએ પેાતાના હસ્તે પાંચ આચાય ને સ્થાપ્યા હતા. ૧ જ્ઞાનસાગરસુર, ૨ કુલ ડનસુર, ૩ ગુણરત્નસુર, ૪ સેામસુંદરસુર, ૫ સારત્નસુરિ.
જીવવિલીકાર જણાવે છે તે મુજબ.
૧ આ. જ્ઞાનસાગરસૂરિના જન્મ વ સ ૧૪૦૫માં, દીક્ષાવિ સં. ૧૪૧૭માં, આચાયપદ્મ ૧૪૪૧ અને સ્વગમન વિ.સ. ૧૪૬૦માં થયું હતું.
આચાય સામસુંદરસુરિ વિગેરેના જ્ઞાનસાગરસુરિ+અધ્યાપક ભણાવનાર હતા. આ. જ્ઞાનસાગરસુરિએ આવશ્યક, એધનિયુક્તિ વિગેરે ઉપર ચણુિ આ લખી છે.
૨ કુલમડનસૂરિ-આમના જન્મ વિ. સ. ૧૪૦૯માં, દીક્ષા વિ. સ. ૧૪૧૭ માં, અને આચાય પદવી વિ. સં. ૧૪૪૨ માં થઈ હતી. આ આચાય નિર્વાણુ વિ. સ. ૧૪૫૫ માં પામ્યા હતા.
આચાય. કુલમંડનસુરિએ સિદ્ધાંત આલાપઉદ્ધાર ( ગુર્વાવલી શ્વે. ૩૬૮ ) શ્રાદ્ધગુણ વિવરણ, વિચારામૃતસંગ્રહ વિગેરે ગ્રંથા રમ્યા હતા. .
૩ ગુણરત્નસૂરિ.
આ આચાયૅ ડ વિકથા અને ક્રોધ માટે પ્રમળ સંચમી હતા. વાદમાં તે પ્રમળ હતા, પ્રખર તાર્કિક હતા. સ્વદર્શન અને પરદર્શનના જ્ઞાનમાં નિપુણ હતા. અતિ શક્તિવાળા અને અપ્રમાદી હતા. તેમના ગ્રંથામાં ક્રિયારત્નસમુચ્ચય, ષગ્દર્શનસમુચ્ચય બૃહવ્રુત્તિ, વિગેરે છે. આ આચાર્ય ભુવનસુંદર આચાયૅના વિદ્યાગુરૂ હતા, આમની આચાર્યપદવી વિ. સ. ૧૪૫૭ માં થઈ હતી.
૪ સાધુરત્નસૂરિ–આ આચાય ના જન્મ વિ.સ. ૧૪૭૦માં, દીક્ષા વિ.સ’. ૧૪૩૭માં, ઉપાધ્યાપદ વિ. સ. ૧૪૫૦માં અને આચાય પદવી વિ. સ. ૧૪૫૭માં થઇ હતી.
આ આચાય . સારને યતિજીતકલ્પવ્રુત્તિ નવ તત્ત્વ અવસૂરિ વિગેરે ગ્રંથા બનાવ્યા છે. યતિજીતકલ્પવ્રુત્તિ ૧૪૫૬ માં બનાવી છે. અન તેને માંડણુ નામના ગૃહસ્થે લખાવી છે. આ ઉપરાંત ×ગુૉવલીમાં જણાવ્યા મુજબ ધ્રુવસુંદરસુરીના પરિવારમાં દૈવશેખર ગણિ, શ્રુતસુંદર વાચક, જયચંદ્ર વાચક, ભુવનસુંદર વાચક, જિનસુંદર વાચક, જયવમ, શ્રુત સાગર, દેવપ્રભ, રત્નસુંદર, ક્ષેમકર, સશેખર, કમલચંદ્ર, જ્ઞાનકીતિ સાધુસુંદર, અભય સુંદર, આનંદવલ્લભ, સહજધમ વિગેરે અનેક પ્રતાપી મુનિ હતા.
વિવલીમાં અંતે સુરસુંદરસુરિના પિરવારમાં કેવા કેવા સાધુ હતા કયા કયા શ્રાવકા હતા વિગેરે સર્વાંવૃતાન્ત આપ્યા છે. (આથી વિશેષ જિજ્ઞાસુઓએ મુનિસુંદરસુરિ કૃત ગુર્વાવલી જોઈ લેવી ).
* ગુર્વાવલી લેાક ૩૨૭ થી
+ સામ સોભાગ્ય કાવ્ય સગ ૫. શ્લાક ૭–૮. શુર્વાલી શ્લાક ૩૪૫
S जगदुत्तरो हि तेषां नियमोऽवष्टम्भरोषविकथानाम्. गुर्वा ३८१
× ગુરવાવલી શ્લાક. ૪૧૯