________________
૨૩
આ. ચંદ્રશેખરસૂરિના જન્મ, વિ. સં. ૧૩૭૩માં થયા હતા, તેમની દીક્ષા વિ. સ. ૧૩૮૫માં અને આચાર્ય પદવી વિ. સં. ૧૩૯૩માં આપવામાં આવી હતી, વિ. સં. ૧૪૨૩માં તેમનું સ્વર્ગગમન થયું હતું.
આ જયાન દસૂરિના જન્મ વિ. સ, ૧૩૮૦માં થયા હતા. તેમની દીક્ષા વિ. સ. ૧૪૦૨માં અને આચાય પદવી. વિ ૧૪૨૦માં થઈ હતી. તેમણે સ્થૂલિભદ્રચરિત્ર વિગેરે ગ્રંથા લખ્યા છે. આ આચાય જયાનંદસૂરિને સેામસુરિ જેવા પ્રભાવક શિષ્યા થયા હતા આચાય જયાન'દસુરિ વિસ, ૧૪૪૧માં સ્વગે સિધાવ્યા હતા. આ આચાયના ઉપદેશથી આભુના વંશજ નદે લાખા ગ્રંથ પ્રમાણુ ગ્રંથા લખાવ્યા હતા.
આ. સેામલિકસૂરિ વિ. સ. ૧૪૨૪માં સ્વગ’ગમન પામ્યા. તે સ્વર્ગગમન ગયા તે વખતે આકાશમાં પ્રકાશ ફેલાયા અને આકાશ વાણી થઈ કે સામતિલકસુરિ સૌધમેન્દ્રના સામાનિક ધ્રુવ થયા છે.
દેવસુંદરસુરિ
સામતિલકસૂરિની પાટે ૪મા દેવસુંદરસૂરિ થયા. આ દેવસુંદરસૂરિ આચાય મહાપ્રભાવક પુરૂષ હતા આમના સમયમાં લાખા ગ્રંથા પુસ્તક ઉપર લખાયાં છે આજે પણ ભંડારામાં ઠેર ઠેર તેમના ઉપદેશથી કાગળ ઉપર લખાયેલી પ્રતિ નજરે પડે છે. ગુરૂ મહારાજની પુસ્તક લખાવવાની આ પ્રવૃત્તિને તેમની પછી તેમના શિષ્યાએ પણ જોશ આપ્યું હતું. જેને લઈ હજારો ગ્રંથા લખાયા અને ઠેરઠેર ગ્રંથ ભાંડારા ઉભા થયા છે.
આ દેવસુદરસૂરિના જન્મ વિ. સ. ૧૩૯૬માં થયા હતા. દીક્ષા વિ. સ. ૧૪૦૬માં અને વિ. સં. ૧૪૨૦માં આચાર્ય પદવી થઈ હતી. અને તે જયાનંદસૂરિના કાળધમ બાદ એટલે વિક્રમ સ. ૧૪૪૧માં તે ગચ્છનાયક થયા.
આ દેવસદરસૂરિ મહામંત્રમળી તેજસ્વી અને પ્રભાવક હતા. વિ. સ', ૧૪૫૭માં આ પ્રભાવક પુરૂષ સ્વર્ગે સિધાવ્યા હતા.
આ દેવસદરસૂરિનું વિસ્તૃત જીવન ચરિત્ર વિ, સ. ૧૪૬૬માં રચેલી ગુર્વાવલીમાં સુનિ સુંદરસૂરિએ આપ્યું છે.
આ ધ્રુવસુંદરસૂરિને જ્ઞાનસાગર, ફુલમડેન, ગણરત્ન, સેામસુંદર અને સાધુરત્ન એ પાંચ શિષ્યા હતા, આ દેવસુંદરસુરિના શિષ્ય હતા તેમ ગુર્વાવળી અને શ્રાદ્ધવિધિકાર જણાવે છે. પરંતુ સામસૌભાગ્ય કાવ્ય કે જેમાં સામસુંદરસૂરિનું જીવન ચરિત્ર જન્મથી માંડીને આપ્યું છે તેમાં સામસુ ંદરસુરિએ જ્યાન ઇંસુરિના શિષ્ય છે. તેમજ જ્ઞાનસાગરસુર એ ચંદ્રશેખરસુરિના શિષ્ય છે. તેમ જણાવ્યું છે. આથી આ પાંચના આચાર્ય પદ દાતા ધ્રુવસુંદરસૂરિ હતા. તેમજ ગચ્છનાયક જે હાય તેના ખધાય શિષ્યા જ ગણાય તેને લઇ પાંચ આચાર્યોં તેમના ગચ્છનાયકના કાળમાં થયેલા હાવાથી શિષ્ય તરીકે ઉલ્લેખિત થયા છે.