________________
3
વર્ષ ગાંઠ જે શુદ૭ નારાજ દરવર્ષે સ્વામીવાત્સલ્ય તેના તરફથી થાય તેને માટે રૂા. ૭૫૦)ની રકમ આ સભાને ભેટ કરી હતી જે રૂપૈયાના વ્યાજમાંથી અને તુટતા રૂપૈયાનું ફંડ કરી કાયમ તે પ્રમાણે સ્વામીવાત્સલ્ય થાય છે. વળી આ શુભકાર્યની નિશાની કાયમ જળવાઇ રહે તેને માટે રૂા. ૧૦૦૦)ની એક રકમ જૈન ગ્રંથા પ્રસિદ્ધ કરવાને આ સભાને તેઓએ ભેટ કરીછે; જેમાંથી ઉત્તરાતર વારા હઠીસંગભાઇના નામની સીરીઝ તરીકે ગ્રંથા આ સભા તરફથી પ્રસિદ્ધ થશે જેમાં પ્રથમ પુષ્પ-ગ્રંથ પુસ્તક તરિકે આ શ્રાદ્ધગુણવિવરણ ભાષાંતરના ગ્રંથ છે.
આ શહેરમાં સાધ્વીજી મહારાજના ઉપાશ્રયને માટે સગવડતાવાળું સ્થાન ખરાખર નહેાતુ તેથી શ્રી સંધની માલેકીનું ઢાકર મહેતાની મેડીના નામથી એળખાતું મકાન નવેસરથી ચણી એક સુંદર બીલ્ડીંગ કરવામાં આવ્યું, જે સાધ્વીજી મહારાજના ઉપયોગ માટે લેવાનું નક્કી થતાં તેમાં વારા હઠીસગભાઇએ રૂા. ૩૨૫૧) શ્રી સંધને આપીતે ઉપાશ્રય શ્રી સધને અર્પણુ કર્યાં છે અને તે ઉપાશ્રયને વારા હડીસ ગભાઇની પત્ની દીવાળીબાઈ તથા માતીખા ઉપાશ્રય એમ શ્રી સંધના તરફથી નામ આપવામાં આવેલ છે.
આ છઠ્ઠી કાન્ફરન્સના મેળાવડા વખતે અત્રેના શ્રી સંધ તરફથી આ ક્રાન્ફરન્સના વારા હઠીસ'ગભાઇને આદેશ આપવામાં આવ્યા તે વખતે એકત્ર થયેલ શ્રી સંધ સમસ્ત અત્રેના શ્રી સંધ તરફથી કાયમના માટેનુ એકનિરાશ્રિત ક્રૂડ ખાલવામાં આવ્યું હતું જેમાં રૂ!. ૨૫૦૦) ની રકમ તે ક્રૂડમાં વારા હડીસગભાઇએ ભરવાથી તેમજ આ કાન્ફરન્સને તમામ ખર્ચ તે આપતા હોવાથી અત્રેના શ્રીસંધ તરફથી સદરહુ કુંડનું નામ પણ “ વારા હઠીસગ ઝવેરચ’દ શ્રી જૈનનિરાશ્રીત ક્રૂડ '' એમ રાખવામાં આવ્યું હતુ અને અહીંના બીજા મુખ્ય મુખ્ય કેટલાક આગેવાનેાએ પણ સારી રકમા ભરી હતી. પરંતુ અત્રેના આગેવાનોએ અત્યાર સુધીતે ખાતું ખાલ્યું નહી તેને માટે પ્રયાસ કાંઇ પણ કર્યાં નહીં, પાતે ભરેલી રકમ આપી નહીં અને વારા હઠીસંગભાઇએ ભરેલી રકમ આપવા અને ક્રૂડ શરૂ કરવા અનેક વખત આગેવાનોને કહ્યા છતાં તે પણ લીધી નહીં તે વખતે થયેલુ ક્'ડ માત્ર કાગળા ઉપર લખેલુ જ અત્યાર સુધી પડી રહ્યું છે.
વેારા હઠીસંગભાઈ અત્યારે ભાવનગર શહેરમાં સંધના અગ્રેસર ગણાય છે,સંધના દરેક કામાં તેમની સલાહ લેવાય છે. તેમનું હૃદય નિર્મળ છે. છળ,કપટ પોતેસમજતા નથી અને તેના થી દુર રહે છે. જોકે તેઓ ઉંચી જાતીની ધાર્મીક કે વહેવારીક કેલવણી મેળવી શકયા નથી તથાપિ કુટુંબના ધર્મના સંસ્કારને લઇને તેઓ ધાર્મિક કાર્યોંને ચાહે છે અને પ્રસંગે પ્રસંગે તેને માટે ઉદારતા બતાવે છે. વળી સાથે પોતાની કામની ઉન્નતિ કરવામાં તેએ સારી ચ્છિા ધરાવે છે અને અનેક ધર્મના કાર્યોમાં પ્રસંગે પ્રસ ંગે મળેલી લક્ષ્મીના સદ્વ્યય કરે છે.
મનુષ્ય માત્રમાં ઘણે ભાગે ગુણુ અને દોષ બંને હોય છે, પરંતુ સજ્જન મનુષ્યેા હમેશાં ગુણગ્રાહી હૈાય છે. જેથી કાઇ પણ વ્યક્તિમાં જે જે ગુણ! હાય તેનું અનુકરણ અને પક્ષપાત કરવા એ દરેક મધ્યનું કવ્ય છે. વારા હઠીસ ગભાઇનું આ જન્મવૃતાંત સંક્ષિપ્તથી આપવામાં આવ્યુ છે, પરંતુ હવે પછી તે આ કરતાં પણ વધારે સારા ધર્મના કાર્યો કરી વધારે ગુણો સપાદન ફરી પાતાને મળેલ લક્ષ્મીના સમાગે વ્યય કરી વધારે યશ મેળવે, એવું ઇચ્છીયે છીયે.
પ્રકાશક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org