________________
શ્રાદ્ધ ગુણ વિવરણ,
મધુમતી (મહુવા) ના રહીશ ભાવડ શ્રેણીની તેના પુત્ર જાવડ છીએ કલ્યાણ ની વૃદ્ધિ કરી હતી. તેવા પ્રકારના પિતાના ઉત્તમ પિતાના કલ્યાણની વૃદ્ધિ કરવાથી પરલેકમાં પણ ઉદય થાય છે. કહ્યું છે કે–ભાવડશેઠ કઈ પર્વને વિષે સિદ્ધાચલ ઉપર ગયે હતું. ત્યાં સ્નાત્ર કરવા યોગ્ય જિનપ્રતિમાના અભાવને લીધે સ્નાત્રાદિક થયું નહીં તેથી તે અશ્રયુક્ત થયે, તેને અશ્રુયુક્ત જોઈ એક વખત તેના પુત્ર જાવડે તેનું કારણ પુછયું એટલે ભાવશેઠે અથુપાત થવાનું સાચું કારણ કહ્યું. તે સાંભળી જાવડશેઠે પ્રતિજ્ઞા કરી કે “હારે આ પર્વત ઉપર પાષાણમય એક જિનપ્રતિમા સ્થાપન કરવી.” પછી જાવડશેઠે કાશ્મીરદેશના નવકુલ પત્તનમાં જઈ નવ લાખ સોનામહરથી શ્રી કષભદેવ, પુંડરીક, અને ચક્રેશ્વરી એ ત્રણ મૂર્તિઓ લાવી દશલાખ સેનામેહરને ખરચ કરી વિક્રમ સંવત ૧૦૮ માં શત્રુંજય ઉપર પાષાણમય ત્રણ બિંબનું સ્થાપન કર્યું. નીચ અને કુલાંગાર (કુળને વિષે અંગારા સમાન) રૂપ સંતતિથી કેણિકાદિક પુત્રથી શ્રેણિક વિગેરેને જેમ બનેલું છે. તેમ આલોકમાં દુઃખ અને પરલોકમાં દુર્ગતિ વિગેરેની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે – ." श्रियाम्नोधि विधि वाचा, देव्या व्यालोक्य विश्रुतम् ।
पुष्पुत्रःखान्नार्केन्दू तापमङ्कुच मुञ्चतः ॥ ६ ॥ अथवा"कामं श्यामवपुस्तथा मलिनयत्यावासवस्त्रादिकम्, लोकं रोदयते जनक्ति जनतागोष्ठी कणेनाऽपि यः। मार्गेऽप्यलिनग्न एव जनकस्याज्येति न श्रेयसे, હા! સ્વાgિa! ધૂમમમનું મૂરવા રવિંદ્ર ગ્રીમિત્તિક કા
શબ્દાર્થ–બલક્ષ્મી દેવીથી સમુદ્રને અને સરસ્વતીથી બ્રહ્માને પ્રસિદ્ધ થયેલા જોઈ, સૂર્ય અને ચંદ્ર પિતાના દુષ્ટ પુત્રના દુ:ખથી અનુક્રમે તાપ અને કલંકને છેડતા નથી. દ” અથવા “હે અગ્નિ! આ ધૂમ રૂપી પુત્ર કે જે કાલા શરીરનો છે,આવાસ અને વસ્ત્ર વિગેરેને મલિન કરે છે, લેકને રૂદન કરાવે છે, ક્ષણવારમાં જનસમૂહની ગેઝીને નાશ કરે છે, અને માર્ગમાં પણ (પિતાની) અંગુળીએ વળગેલા છતાં પિતાના કલ્યાણને માટે થતું નથી, તેવા પુત્રને પામી તને કેમલજજા આવતી નથી ? લેકમાં પુત્રને વૃક્ષોની ઉપમા આપેલી છે. ૭ કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org