________________
नवम गुण वर्णन.
હવે ક્રમથી પ્રાપ્ત થયેલ “ રૂપ નવમા ગુણુનું વર્ણન કરે છે.
માતા પિતાની
Jain Education International
“ માતાપિત્રાચ્ય पूजकः "" ,, ~~~~ગૃહસ્થાએ માતાપિતાની પ્રાતઃ, મધ્યાન્હ અને સાય’કાળે પ્રણામાદિકે કરી પૂજા કરનાર થવુ જોઇએ. કહ્યું છે કેઃ— मातृपित्रादिवृद्धानां नमस्कारं करोति यः । तीर्थयात्राफलं तस्य तत्कार्योऽसौ दिनेदिने ॥ १ ॥ "
“
પૂજા કરવા છ
શબ્દા __ જે પુરૂષ માતા પિતા તથા વડીલ વર્ગને નમસ્કાર કરે છે તેને તીર્થ યાત્રા જેટલુ ફળ થાય છે, તે હેતુથી તેમને નિર ંતર નમસ્કાર કરવા જોઇએ.” ભાવા —પૂજ્ય વર્ગમાં અગ્રેસર માતાપિતા છે. જેમ દેવપૂજા ત્રણ વાર કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે, તેમ માતાપિતા, વડીલ બધુ વર્ગ અને વૃદ્ધ કુટુંબ વર્ગ વિગેરેને પણ દિવસમાં ઋણુ વાર નમસ્કાર કરવાની આજ્ઞા છે. માટે તેમને હંમેશાં નમસ્કાર કરવા જોઇએ. જે પુરૂષો પોતાના પરાપકારી પૂજ્ય વર્ગની અવગણના કરે છે તે કદિ પણ ધર્મ અંગીકાર કરવાને લાયક થતા નથી. જે માતાપિતાએ આપણા ઉપર અગાધ ઉપકાર કરેલા છે તેના બદલે કોઇ પણ રીતે વાળી શકાતા નથી, તેને માટે જૈનાગમમાં જણાવેલી બીના આજ ગુણમાં આગળ જણાવેલી છે, તેથી અહી’યાં એટલુ જ કહેવું ખસ થશે કે માતા પિતાનુ પૂજન કરનાર ઘેર બેઠાં તીર્થયાત્રાનુ ફળ પ્રાપ્ત કરે છે; માટે હમેશાં ત્રણ વાર ન અની શકે તે પ્રાતઃકાળમાં તા માતાપિતા વિગેરે પૂજ્ય વર્ગને ધર્મ જિજ્ઞાસુ પુરૂષોએ અવશ્ય નમસ્કાર કરવા ચુકવુ' નહીં. સાંપ્રત કાળમાં ગુજરાત દેશમાં માતાપિતાને નમસ્કાર કરવા રૂપ પ્રચાર બહુધા લુપ્ત થઇ ગયા છે. પરં'તુ આ પ્રચાર દક્ષિણ, મારવાડ અને પંજામ
For Private & Personal Use Only
www.jainelibrary.org