Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 278
________________ પંચત્રિત ગુણવર્ણન. ૨૩, यस्य हस्तौ च पादौ च जिह्वा च सुनियंत्रिता । इन्द्रियाणि मुगुप्तानि रुष्टो राजा करोति किम् ॥ ८ ॥ શબ્દાર્થ –જેના હાથ, પગ અને જીભ સારી રીતે વશ થયેલી છે. તેમજ ઈદ્રિયે કાબુમાં છે તેને કુપિત થએલો રાજા પણ શું કરી શકવાને? ૮ હવે ગ્રંથકાર મહર્ષિ પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ફળ બતાવે છે – एवं जितेन्द्रियो मर्यो मान्यो मानवतां भवेत् । सर्वत्रास्वलितो धर्मकर्मणे चापि कल्पते ॥ ९ ॥ શબ્દાર્થ –-ઉપર પ્રમાણે જિતેંદ્રિય મનુષ્ય માનવાળા મનુષ્યોને પણ માનનીક થાય છે અને સર્વત્ર ખલના પામ્યા સિવાય ધર્મકાર્યમાં પણ પ્ય થાય છે. જેના ! રૂતિ વંશ પુન: . હવે ગ્રંથકાર મહર્ષિ શ્રાદ્ધગુણ વિવરણ ગ્રંથને ઉપસંહાર કરતાં કાંઈક વિશેષ બતાવે છે– સર્વ પ્રકારે ઇન્દ્રિયનો નિરોધ કરવો તે તે યતિ (મુનિ) એને ધર્મ છે. આ સ્થળે તે શ્રાવકધર્મને ઉચિત ગૃહસ્થના સ્વરૂપનો અધિકાર હેવાથી ઉપર જણાવ્યા પ્રમાણે કહેવામાં આવ્યું છે. એવા પ્રકારના વિશેષ ધર્મની શેભાને પુષ્ટિ કરનાર સામાન્ય ગુણ (ન્યાયસંપન્ન વિભવાદિ) થી વધેલો મનુષ્ય અવશ્ય ગ્રહસ્થધર્મને એટલે સમ્યકત્વ મૂળ બાર વ્રતરૂપ વિશેષ ધર્મને માટે કપાય છે. અર્થાત્ અધિકારી ગણાય છે. (“ધિય પતિ’ આ પદ દરેક ગુણની સાથે સંબંધ ધરાવે છે, માટે જ્યાં ન હોય ત્યાં પણ જોડી લેવું.) य एवं सेवन्ते सुकृतरतयः शुद्धमतयो, विशेषश्रीधर्माभ्युदयदमिमं सद्गुणगणम् । ससम्यक्त्वं धर्म व्रतपरिगतं प्राप्य विशदं श्रयन्ते ते श्रेयःपदमुदयदैश्वर्यसुभगाः ॥१॥ શબ્દાર્થ –-પુણ્યમાં પ્રીતિ રાખનાર અને શુદ્ધ બુદ્ધિવાળા જે મનુષ્ય વિશેષધમના અભ્યદયને દેનારઆ (ઉપર જણાવેલા ૩૫)શ્રેષ્ઠ ગુણસમૂહને ઉપર જણાવ્યા પ્રમાણે સેવે છે, તે અભ્યદય આપનાર એશ્વર્યથી સારા નશીબવાળા પુરૂષે સમ્યકત્વ સહિત નિર્મળ બાર વ્રતરૂ૫ શ્રાવકધર્મને પ્રાપ્ત કરી મોક્ષપદને મેળવે છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282