Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 280
________________ ખાસ ખરીદવા લાયક ગ્રંથા. જૈન દર્શનના તત્ત્વજ્ઞાનના અપૂર્વ ગ્રંથ, “ આત્મપ્રબોધ.” (ભાષાંતર ) આત્મજ્ઞાન એ મેાક્ષને પ્રાપ્ત કરાવનાર હોવાથી સંતુ ઉપકારક છે. જેથી આ ગ્રંથનું ઉપર મુજબનું નામ આપી અતિ શુદ્ધ આત્મજ્ઞાનના માર્ગ અભિધેય રૂપે આ ગ્રંથના કોં મહાન આચાર્ય શ્રીનલાભસૂરિએ નિરૂપણ કરેલ છે. આ ગ્રં થમાં ચાર પ્રકાશ (પ્રકરણ ) આપવામાં આવેલ છે. જેમાં પ્રથમ પ્રકાશમાં સમ્યક્ ત્ત્વનું સ્વરૂપ, તેના ભેદ વીગેરેનુ એટલા બધા વિસ્તારથી અને ઐતિહાસિક દષ્ટાંતાથી ફ્રૂટ સરળ રીતે નિરૂપણ કરવામાં આવેલ છે કે, અત્યાર સુધીમાં આ વિષયના પ્રસિદ્ધ પામેલ પ્રથામાં આ ગ્રંથ એક ઉચ્ચ પ્રતિષ્ઠા મેળવવા સાથે ઉત્તમ નમુના રૂપે થયેલ છે. ખીજા પ્રકાશમાં દેશવિરતિનું સ્વરૂપ, ત્રીજા પ્રકાશમાં ઉત્તમ મુ નિવ્રતનું સ્વરૂપ અને ચેાથા પ્રકાશમાં પરમાત્મ ભાવનું સ્વરૂપ દર્શાવેલ છે. આ આખા ગ્રંથના દરેક વિષય માટે અનેક કથાઓ, ઉપનયા અને આગમ પ્રકરણા વિગેરેની પ્રસ ંગે પ્રસંગે અનેક સાદતા આપી ગ્રંથકર્તાએ ભવિ જીવાના લાભાથે ઉત્તમ મહદ્ પ્રયાસ કર્યા છે. આ ગ્રંથ અતિ ઉપયોગી અને દરેક મુનિ મહારાજાએ અને જૈન બંધુએને શ્રવણ, મનન નિદધ્યાસન કરવા જેવા છે. આ ગ્રંથના વિશેષ વખાણ કરવા કરતાં તે ખાસ વાંચી જવા વિનતિ કરીએ છીએ. આ ગ્રંથ ઉંચા સીતેર રતલી ડેારલીંગ ગ્લેઝ કાગળા ઉપર રાયલ આપેછ સુદર જૈની (શાસ્ત્રી ખાસ) ટાઈપમાં છપાવવામાં આવેલ છે. લગભગ ૬૦ કારમ ૫૦૦ પાનાના સુંદર ખાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે. પેાસ્ટ ખર્ચ જુદો. કિંમત રૂા.૨-૮-૦ તૈયાર છે. તૈયાર છે. જલદી મગાવા. तपोरत्न महोदधि. ( તપાવલી ભાગ ૧-૨ ) અનેક ગ્રંથામાંથી તમામ પ્રકારના તાના કરેલા સંગ્રહ, શ્રી પ્રવકજી મહારાજશ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ભક્તિવિજયજી મહારાજના અપૂર્વ પ્રયાસનું આ ફળ છે. કે જે તે એ વિભાગમાં પ્રગટ કરવામાં આવેલ છે. પ્રથમ વિભાગમાં ૮૮ પ્રકારના આચારદિનકરમાં જણાવેલા તપાનું તથા બીજા વિભાગમાં ૭૩ પ્રકારના અન્ય ગ્રંથાદિમાં કહેલા તાનું વર્ણન આ ગ્રંથમાં વિધિ-વિધાન સહિત ઘણી ઉંચી અને સરલ શૈલીથી આપવામાં આવેલુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282