Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 277
________________ ૨૩૮ શ્રાદ્ધગુણ વિવરણ, પ્રમાણથી અધિક આહાર લેવાથી નવા નવા મનેરની વૃદ્ધિ, પ્રબળ નિદ્રાને ઉદય, નિરંતર અશુચિપણું, શરીરના અવયમાં ગુરૂતા, સઘળી ક્રિયાઓને ત્યાગ અને ઘણું કરી રોગોથી પીડિત થાય છે, તેટલા માટે હમેશાં રસનેંદ્રિયને અતૃપ્તજ રાખવી. રસનાઈદ્રિય અતૃપ્ત હોય તે બીજી સઘળી ઇંદ્રિયે પિતાપિતાના વિષયમાં પ્રવૃત્તિ કરવાથી તૃપ્ત થએલીજ ગણાય છે. તે માટે કહ્યું છે કે – यत्तक्रिया हि काव्येन काव्यं गीतेन बाध्यते । गीतं च स्त्रीविलासेन स्त्रीविलासो बुभुक्षया ॥ ५ ॥ શબ્દાથ-જે તે કિયા કાવ્યથી, કવ્ય ગીતથી, ગીત સ્ત્રીઓને વિલાસથી અને સ્ત્રીઓને વિલાસ ભૂખથી દબાઈ જાય છે. અર્થાત ઉત્તરોત્તર એક એકથી બલવંત હેવાથી પુવનું બળ નકામું થાય છે. જહુવેન્દ્રિય તૃપ્ત હોય તો બીજી સઘળી ઇંદ્રિયે પિતાના વિષયની પ્રવૃત્તિમાં ઉત્સુકતા જોવામાં આવે છે તેથી અતૃપ્તજ ગણાય છે. વચનની વ્યવસ્થાનું પણ નિયમિતપણું હોવું જોઈએ તે માટે કહ્યું છે કે महरं निउणं थोवं कज्जावडियं अगब्वियमतुच्छं । पुत्वमइसंकलियं भणन्ति जं धम्मसंजुत्तं ॥ ६॥ શબ્દાર્થ:–મધુર, નિપુણતાવાળું, થોડું, કાયને લગતું, અહંકાર વગરનું, તુચ્છતા વિનાનું. અને પ્રથમ વિચાર કરેલું જે બોલાય છે, તેજ ધમયુક્ત ગણાય છે. ૬ ઇત્યાદિ યુક્તિથી આહારની મર્યાદા કરતાં વચનની મર્યાદા અધિક ગણાય છે. કારણ કે વિકારને પ્રાપ્ત થયેલા આહારતે ઔષધાદિકના પ્રયોગથી દૂર કરી શકાય છે, પરંતુ વચનને વિકાર તે આખા જન્મારા સુધી હૃદયથી દૂર કરી શકાતું નથી. તેને માટે છે, આ ઠેકાણે કહ્યું છે કે— जिह्वां प्रमाणं जानीहि भोजने वचने तथा । अतिभुक्तमतीवोक्तं प्राणिनां प्राणनाशकम् ॥ ७॥ શબ્દાર્થ ––ભેજન કરવામાં અને બોલવામાં જીભનેજ પ્રમાણ જાણવી. કારણકે અત્યંત ખાધેલું અને અત્યંત બેલાયેલું પ્રાણીઓના પ્રાણોને નાશ કરનારું થાય છે. ૭ ખરેખર જિતેંદ્રિય પુરૂષ કેઈથી પણ ભય પામતું નથી. કહ્યું છે કે છે વો રા અમર ચંદ જ શરાજ છે ભાવનગર - ઘર દેરાસરજી 8 જ્ઞાન ભંડાર તરફથી પ્રેમ ભેટ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282