________________
त्रयस्त्रिंशत् गुणवर्णन.
દ એ ૯ વે ગ્રંથકાર કમથી પ્રાપ્ત થએલા પરોપકાર કરવા રૂપ”
હું તેત્રીશમા ગુણનું વર્ણન કરે છે–
vોપતિ -પપકાર કરવામાં કર્મઠ એટલે તત્પર હોય તે વિશેષ ધર્મની યોગ્યતા મેળવી શકે છે. ખરેખર જે પુરૂષ પપકારપરાયણ હોય છે તે સમસ્ત લોકનાં નેત્રને અમૃતના અંજનરૂપ ગણાય છે. અર્થાત્ સમગ્ર પ્રાણુંઓને આનંદ આપનાર હોય છે. અને જે નિરૂપકારી હોય છે તે તૃણથી પણ હલકે ગણાય છે. કહ્યું છે કે
क्षेत्रं रक्षति चञ्चा सौधं लोलत्पटी कणान् रक्षा । दन्तात्ततृणं प्राणान् नरेण किं निरुपकारेण ॥ १ ॥
શબ્દાર્થ –ચંચા પુરૂષ (ક્ષેત્રના રક્ષણ માટે બનાવેલો ઘાસનો મનુષ્ય) ક્ષેત્રનું, ચપલ વિજા પ્રાસાદનું રાખ (ભીમ) અનાજનું અને દાંતમાં ગ્રહણ કરેલું તૃણ પ્રાણનું રક્ષણ કરે છે. અર્થાત જ્યારે આવા અચેતન પદાર્થો પ્રાણીઓને ઉપકાર કરનાર હોય છે ત્યારે બાજાને ઉપકાર નહીં કરનાર સચેતન પુરૂષ તૃણ વિગેરેથી પણ નકામા ગણાય છે. ૧ પોપકાર કરે તે મોટા પુરૂષોનો સ્વભાવસિદ્ધ ધર્મ છે. કહ્યું છે કે
उपकर्तुं प्रियं वक्तुं कर्तुं स्नेहमकृत्रिमम् ।
सज्जनानां स्वभावोऽयं केनेन्दुः शिशिरीकृतः॥२॥ कस्यादेशात् क्षिपयति तमः सप्तसप्तिः प्रजानां
छायां कर्तुं पथि विटपिनामञ्जलिः केन बद्धः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org