Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 259
________________ શ્રાદ્ધણું વિવરણ. कल्पद्रः पादपानां हरिरमृतभुजां चक्रवर्ती नराणाम्, धर्माणामन्यजन्तूपकृतिरपि तथा राजते ह्युत्तमत्वे ॥ १३ ॥ શબ્દા :—મણીમાં ચિતામણિરત્ન, હાથીઓમાં એરાવણહાથી, ગ્રહેામાં ચક્રમા, નદીઓમાં ગંગાનદી, પર્વતામાં મેરૂપર્વત, વૃક્ષામાં કલ્પવૃક્ષ, દેવતાઓમાં વિષ્ણુ અને મનુષ્ચામાં ચક્રવત્તી જેમ ઉત્તમપણે શાલે છે તેમ સમગ્રધર્મમાં પરોપકાર ધમ પણ ખરેખર ઉત્તમાત્તમ પણે શાલે છે. ॥ 3 ॥ એ પ્રમાણે આચાર્ય ના ઇષ્ટઉપદેશ શ્રવણકરી પ્રસન્ન મનવાલા રાજાએ આગ્રહ પૂર્ણાંક યથેાચિત ઉપકાર કરવા રૂપ ધર્માંને ગ્રહણ કર્યો. તે પછી અરિષ્ટપુર નામના નગરમાં પરિભ્રમણ કરતાં વીરવૃત્તિનું આચરણ કરવામાં નિપુણ હૃદયવાળા તે ભૂપતિએ સાક્ષાત્ ઉત્તમશરીરવાળા અને રાજાના સુભટ સમુદાયથી વધ્યભૂમિ પ્રત્યે લઈજવાતા એક મનુષ્યને જોઇ વિચાર કર્યાં કે ખરેખર ખેદ કરવા જેવુ છે કે મ્હારા જોતાં આ પુરૂષને નિયપણે કેવીરીતે મારે છે ? એ મ્હારે જોવાનું છે. એમ વિચાર કરતાં અત્યંત કરૂણા યુક્ત થએલા રાજાએ તે સઘળા સુભટાના દેખતાંજ તે પુરૂષને પ્રબળ હાથથી ઉપાડી એકદમ આકાશ પ્રત્યે ચાલ્યા ગયા અને બીજાથી ન જિતાય એવા પરાક્રમવાળા તેમજ જેના આગમનની પ્રાર્થના કરાય છે તેવા રાજાએ ક્ષણવારમાં સાતમાળવાળુ પેાતાની નગરીમાં રહેલું વાસભવન ભૂષિત કર્યું. તે પછી રાજાનું આગમન થએલું જાણી ઉલ્લાસવાળા પરિવારથી વીંટાએલા રાજા જેટલામાં સભાભાજન વિગેરે ક્રિયાને કરવા તત્પર થાય છે તેટલામાં યુવરાજની સાથે ભેગાથએલા સઘળા સાંમતે અને જાણે હર્ષ થી ઉચ્છ્વાસપામેલા સમુદ્રો ન હેાય ? તેવા નગરના લેાકેાએ પણ મસ્તકને પૃથ્વી સાથે મેળવી પ્રેમપૂર્વક રાજાને નમસ્કાર કર્યા અને બહુમાન પૂર્ણાંક કુશળવાર્તા પુછી. આ પ્રમાણે આનદોત્સવ થઇ રહ્યો છે તે વખતે અવસરપામી પવિત્ર વત્તનવાળા મંત્રીઓએ બે હાથ જોડી વિનંતિ કરી કે હે દેવ ! કયા કાર્ય માટે આટલાકાળ સુધી કઈ દિશાને આપે પવિત્ર કરી તે હમારા આનંદની વૃદ્ઘિમાટે પ્રસન્નથઈ હમાને કહી સંભલાવેશ ’ આ સાંભળી મ્હારે આત્માનાગુણ ગ્રહણ કરવા રૂપ પાપ કેમ કરવું જોઇએ ? એમ વિચાર કરી લજ્જાવાળા રાજા જેટલામાં સૈાન ધારણ કરે છે તેટલામાં રાજાની આગળ ઉભેલા કાઈ એક રૂપવાન્ પુરૂષ પ્રધાન કાન્તિવાળા મેાતીના હાર રાજાને અણુ કર્યો. એટલે રાજાએ પુછ્યુ કે તુ કાણુ છે ? મને હાર આપવામાં શુ કારણ છે? તે એકદમ પ્રગટ પણે કહીદે ’ આપ્રમાણે આદેશથતાં તે પુરૂષે જણાવ્યું કે- હું મહારાજ ? ગુણરૂપલક્ષ્મીથી શાલનારા આ હારને અર્પણ કવાનું કારણ વિગેરે વૃત્તાંત હું કહું છું, તે તમે ધારણ કરો. એ પ્રમાણે કહી વૃત્તાંત શરૂ કર્યું. -: ૨૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282