________________
ત્રયશ્વિશત ગુણવર્ણન.
૨૨૫
રાજર્ષિ ઇંદ્રના સમાન ત્રાદ્ધિવાળો થઈ દેવતા સંબંધી સુખસમૃદ્ધિ પ્રાપ્ત કરી ત્યાંથી ચવી બે પ્રકારે મોટા રાજ્યની પૃથ્વીને ધારણ કરવારૂપ મહાન લક્ષમીને અથવા તે સાધુઓની ક્ષમા (શાંતિ) ને ધારણ કરવારૂપ હોટી લક્ષ્મીને પ્રાપ્ત કરી અનુકમે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ લક્ષ્મીવાળો મોક્ષરૂપ વધુને સ્વામી થશે.
+ તિ શ્રીમ નમૂતિ થી II હવે પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ગ્રંથકાર પોપકારની પ્રાધાન્યતા પ્રકટ કરી પોપકારી પુરૂષ વિશેષ ધર્મ કરવાને એગ્ય છે એમ બતાવે છે– ज्येष्ठः पुमर्थेषु सदैव धर्मो धर्मे प्रकृष्टश्च परोपकारः। करोति यश्चैनमनन्यचेताः स धर्मकर्मण्यखिलेऽधिकारी ॥१॥
શબ્દાર્થ—ધર્મ, અર્થ અને કામરૂપ પુરૂષાર્થમાં ધર્મરૂપ પુરૂષાર્થ જ હમેશાં માટે ગણાય છે. તેમાં પણ પોપકાર શ્રેષ્ઠ ગણાય છે, તે પિકાર એક ચિત્તવાળે થઈ જે પુરૂષ કરે છે, તે પુરૂષ સંપૂર્ણ ધર્મકાર્યમાં અધિકારી થાય છે. ૧
| | ત દ્વિરામો પુન: ૫.
RA&
RIDGી
*
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org