Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 266
________________ ૨૭ - * * *, * * ચતુસિંત ગુણવણન. શબ્દાર્થ – હેટાઈ, પંડિતપણું, કલીનપણું અને વિવેક ત્યાં સુધી જોવામાં આવે છે કે જ્યાં સુધી અંત:કરણમાં પાપયુક્ત કામરૂપ અગ્નિ પ્રદીપ્ત થયે નવી. અર્થાત અંત:કરણમાં કામાગ્નિને પ્રવેશ થતાં મહત્વ વિગેરે ગુણગણને બાળીને ભસ્મ કરે છે માટે આવા શત્રને હદયમાં દાખલ થતાં પહેલાં તેનાથી થતી ખરાબી વિગેરેને વિચાર કરી શમ, દમ રૂપ જલના પ્રવાહથી તેને શાંત કરે જોઈએ. ૨ दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं कामान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति । कुन्देन्दीवरपूर्णचन्द्र कलशश्रीमल्लतापल्लवा नारोप्याशुचिराशिषु प्रियतमागात्रेषु यन्मोदते ॥ ३॥ શબ્દાર્થ જગતની અંદર અંધ પુરૂષ પિતાની આગળ રહેલી દેખાય એવી વસ્તુને પણ જોઈ શકતા નથી, જ્યારે કામાંધ પુરૂષ તે જે વસ્તુ હોય છે તેને ત્યાગ કરી જે વસ્તુ ન હોય તેને જુવે છે. જેમકે કામાંધપુરૂષ અશુચિને ઢગલા રૂપ પિતાની ભાર્યાના શરીરની અંદર મેઘરાનું ફુલ, કમળ, પુર્ણચંદ્ર, કળશ અને શેભાવાળી લતાઓના પાંદડાઓને આરોપ કરી ખુશી થાય છે. ૩. ભાવાર્થ –યથાર્થ વિચાર કરવાથી જણાઈ આવે છે કે અંધ પુરૂષને કર્મના દેષથી ચક્ષુને વિષય નહીં હોવાને લીધે પિતાની પાસે રહેલી વસ્તુઓને ન જોઈ શકે એ બનવાજોગ છે. અને તે નહીં જોએલી વસ્તુઓને સ્પર્શદ્વારા ગમે તેવા રૂપમાં તેનું વર્ણન કરે પરંતુ તે હસીને પાત્ર થતું નથી. કામાંધ પુરૂષ તે પિતાની ચક્ષુઇદ્રિયદ્વારા દરેક વસ્તુઓને તેના ગુણ દેની સાથે જોઈ શકે છે. છતાં જેના શરીરના બાર દ્વારથી નિરંતર નગરના ખાળની પેઠે અશુચિને પ્રવાહ વહ્યા કરે છે, તેવી સ્ત્રીઓ અશુચિની ખાણરૂપ હેવાથી હમેશાં અપવિત્ર છે તેને પવિત્રપણે દેખનારા કામાંધ પુરૂષે જેને એક પણ અવયવ પવિત્ર નથી છતાં સ્ત્રીઓના નેત્રને કમળની, મુખને પૂર્ણ ચંદ્રની, લલાટને અર્ધચંદ્રની, કીકીને તારાની, ભ્રકુટીને ધનુષ્યની, મુખના શ્વાસને કમળની સુગધીની, વાણીને અમૃતની, સ્તનને કળશની, જે. ઘાઓને કેળની અને ગતિને ગજની ઉપમા આપે છે. વાસ્તવિકમાં જેની ઉપમા આપવામાં આવે છે, તેના ગુણેને લેશ પણ સ્ત્રીઓના અવયમાં હેત નથી, છતાં મેહ પરવશ થયેલા કામી પુરૂષે તેણીનામાં શ્રેષ્ઠ પદાર્થોને આરેપ કરી અપવિત્રને પવિત્ર માની આનંદ માનનારાઓને જન્માંધથી પણ ઉતરતા દરજજાના માનવામાં કાંઈ પણ દેષ નથી, કારણ કે જેઓ અનંતા આત્મિક સુખને ભુલી જઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282