________________
૧૩૯
ડશ ગુણ વર્ણન. देवसाधुपुरस्वामिस्वजनव्यसने सति ।
ग्रहणे च न नोक्तव्यं, सत्यां शक्तौ विवेकिना ॥२॥ તથી પચ
अहव न जमिज रोगे, मोहुदये सयणमाइ नस्सग्गे । पाणिदयातवहेलं, अंते तणुमायण च ॥३॥
શબ્દાર્થ–દેવ, સાધુ, નગરનાયક, અને સ્વજનેને કષ્ટ પ્રાપ્ત થયે છતે તથા ચંદ્ર સૂર્યાદિકના ગ્રહણમાં વિવેકી પુરૂષ શકિત છતાં ભેજન કરવું નહીં. ૨ .
ભાવાથ–તેવી જ રીતે આગમમાં પણ કહેવું છે કે–અથવા રેગમાં, મેહદયમાં સ્વજનાદિકને કણ થતાં પ્રાણીઓની દયાથી, તપસ્યાના કારણથી અને અંત વખતે શરીરને ત્યાગ કરવા માટે ભોજન કરવું નહીં. ૩ તથા વિશેષ પર્વોમાં શ્રી સંપ્રતિ રાજા અને કુમારપાળ રાજાની પેઠે ભજનો ત્યાગ કરે જોઈએ. હવે ગ્રંથકાર ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ધમને એગ્ય બતાવે છે.
विशेषकारणरेवमनोजनपरायणः।
सदारोग्यगुणोद्धासी, धर्मयोग्यो गृही नवेत् ॥४॥ ઉપર જણાવ્યા પ્રમાણે વિશેષ કારણથી ભેજનનો ત્યાગ કરવામાં તત્પર અને નિરંતર આરોગ્યતાના ગુણથી ઉલાસ પામેલ પુરૂષ ગૃહસ્થ ધર્મને એગ્ય થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org