________________
એકેવિશ ગુણુ વર્ણન
૧૫૭
શબ્દાર્થ પુરૂષાને એયતારૂપ સમુદાય છે. તેજ કલ્યાણકારી છે. તેમાં પણ પોતાના પક્ષમાં તા સ’ક્રુતિ-વિશેષપણે શ્રેયષ્કર છે. જેમ ત્વચા (ફાતરા ) થી ભ્રષ્ટ થએલા ત’તુલા ( ચાખા ) અંકુરિત થતા નથી, તેવીજ રીતે સદ્ઘતિસમુદાય થી ભ્રષ્ટ થએલા પુરૂષ ઉન્નતિને પ્રાપ્ત થતા નથી. ૭
ભાવા—વળી પેાતાના આત્મહિતની અભિલાષા રાખનાર પુરૂષોએ કારણિક પુરૂષાની સાથે દ્રબ્ય સંબંધી વહિવટ કરવા નહિ તેા રવામીની સાથે દ્રવ્યના વહિવટ કેમ થાય ? વ્યાખ્યા— પેાતાના હિતને ઇચ્છનાર પુરૂષોએ લક્ષ્મી ચયના, રાજાના, દેવના અને ધર્મના અધિકારી વર્ગની સાથે તથા તેમનાથી આજીવિકા કરનાર અન્ય પુરૂષાની સાથે પણ અ સંબધી-દ્રવ્ય સ’બધી વહિવટ કદિપણ કરવા નહિ. કારણકે તે પુરૂષો દ્રવ્યને ગ્રહણ કરતી વખતે ખરેખર કૃત્રિમ આલાપ વિગેરેથી પ્રસન્નતાને દર્શાવે છે. પરંતુ જ્યારે તે દ્રવ્ય પાછું લેવાને વખત આવે, ત્યારે પાતાના આવેલા દ્રવ્યની ઉઘરાણી કરાએલા તે પુરૂષો પોતાના તિલના તુષ જેટલા ઉપકારને પ્રગટ કરી તેજ વખતે દાક્ષિણ્યતાના ત્યાગ કરે છે. તેથી નાગર કાએ અધિકારી વર્ગની સાથે દ્રવ્ય સબધી વહિવટ કરતાં વિચાર કરવા. કારણ કે તેમ ની સાથે દ્રવ્ય સબ ંધી વહિવટ કરવામાં લક્ષ્મીના વિનાશ અને પરિણામે તેમની સાથે વૈર અને વિરોધ થવાના પ્રસંગ આવી પડે છે, માટે નાગરિકાએ વિચાર કરી તેમની સાથે વન કરવું. જેથી ભવિષ્યમાં પશ્ચાતાપ કરવાના પ્રસંગ આવે નહિ. કહ્યુ છે કેઃ—
ટ્વિનન્મનઃનામાત્તુ, દૈવજ્ઞીતિ: વહ્રિયઃ । नियोगिनश्च दाक्षिण्यमरिष्टानां चतुष्टयम् । ८
શબ્દા—બ્રાહ્મણાની સાથે ક્ષમા, માતાની સાથે દ્વેષ, વેશ્યાની સાથે પ્રીતિ અને અધિકારી વર્ગની સાથે દાક્ષિણ્યતા રાખવી એ ચાર અશુભનાં કારણુ છે. ૮
ભાવા ——વળી પ્રભુની સાથે તેા વિશેષપણે દ્રવ્ય સંબંધી લેવડદેવડ કરવીજ નહીં. કારણ કે તેમની સત્તા નીચે રહી દ્રવ્ય પાછુ મેળવવુ તે દૂર રહ્યું પરંતુ પોતાના જાનમાલને પણ નાશ થવાના વખત આવે છે તેથી નાગારકોએ દ્રવ્ય વ્યવહારમાં વિચાર પુરસ્સર પ્રવત્તન કરવુ જોઇએ.
ઉપર જણાવ્યા પ્રમાણે નાગરિક પ્રત્યેના ઉચિત આચરણને સમાપ્ત કરતાં પરતીથિક સંબધી ઉચિત આચરણ કહે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે પ્રાયે કરી નાગરિકોની પરસ્પર ઉચિત આચરણનું શાસ્ત્રાનુસાર વર્ણન કર્યું, હવે પરતીથિક પ્રત્યેનુ ઉચિત આચરણ કાંઇક સંક્ષેપથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org