________________
૧૭૦
શ્રાદ્ધગુણ વિવરણ આપ્યું; પછી પિતે કાશીમાં ગયે. તે સુવર્ણ પ્રાપ્ત થયેલ તે લક્ષણસેન રાજાએ કહ્યું કે, હે મંત્રી ? આ સુવર્ણ શેનું આવ્યું ? કુમારદેવે કહ્યું કે હે દેવ? તમને
યંતચંદ્ર રાજાએ દંડ તરીકે ભેટ મેકલાવ્યું છે તેથી લક્ષણાવતીને સ્વામી પ્રસન્ન થયા અને સર્વ લોકોને કલ્યાણની પ્રાપ્તિ થઈ. આથીજ સ્વ અને પરના બળાબળને જાણનાર હોય એમ કહ્યું છે.
હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા ફળ બતાવે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે બીજાઓના અને પિતાના બલાબળને જાણનાર બુદ્ધિમામ્ પુરૂષ ફળવાળા આરંભના કાર્યવાળ હોવાથી ધમરૂપ કમને માટે અધિકારી થાય છે. ૨૩
કરી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org