________________
પવિંશતિ ગુણ વર્ણન.
૧૭૯ સદુપાયને પ્રકાશ પ્રશંસનીય છે, અને દીર્ઘદશીપણું ભવિષ્યમાં ઉન્નતિ કરનારૂં છે. ઇત્યાદિ પ્રશંસા પૂર્વક રાજાએ શ્રેષ્ટિને મંત્રિપદ ઉપર સ્થાપન કર્યો. અનુક્રમે એજ ગુણ વડે જૈનધર્મ પામી સુખી થયા. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશ દ્વારા ફળ બતાવે છે–
सर्वकार्येषु यो दीर्घदर्शी स्याद्धनवन्नरः ।।
स योग्यो भाग्यतः शुद्धधर्मकर्मणि जायते ॥७॥ શબ્દાર્થ –જે પુરૂષ ધન શ્રેષ્ટિની પિઠ સર્વ કાર્યોમાં દીર્ઘદશ હોય તે પુરૂષ ભાગ્યથી નિર્દોષ ધર્મકાર્યમાં યોગ્ય થાય છે .ગા
| નિ પર્વિરિત પુનઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org