________________
અષ્ટવિંશતિગુણ વર્ણન
૧૯૧ હવે પ્રસ્તુત ગુણની સમાપ્તિ કરતાં ગ્રંથકાર ઉપદેશદ્વારા ફળ બતાવે છે– मनस्विनः प्रत्युपकारमेकोपकारिणो लक्षगुणं सृजन्तः। कृतज्ञचूडामणयो गृहस्थधर्माहतामात्मनि योजयन्ति ॥१०॥
શબ્દાર્થ ––એક ઉપકાર કરનારને લાખગુણે પ્રત્યુપકાર કરનારા એવા સમજદાર અને કૃતમાં મુકુટ સમાન પુરૂષે પોતાના આત્મામાં ગૃહસ્થ ધર્મની લાયકાત સંપાદન કરે છે, જે ૧૦
॥ इत्यष्टाविंशतितमो गुणः
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org