________________
त्रयोविंशतितमःगुणवर्णन.
g:-* *
N :::
* * : :
ર
)
: : : :
વે માર્ગનુસારીના પાંત્રીશ ગુણપિકી બાવાશમા ગુણનું વ
ન પુરૂ કરી કમથી પ્રાપ્ત થયેલ “પિતાના અથવા પરના
બળાબળને જાણુવારૂપ ત્રેવીસમા ગુણના વિવરણને BJP MY પ્રારંભ કરે છે.
પિતાની અથવા બીજાની શકિતને એટલે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ વિગેરેથી કરેલા સામાથ્યને જાતે અને તેવી જ રીતે સ્વપરના અસામર્થ્યને પણ જાણતે એ પુરૂષ ધર્મને યુગ્ય થાય છે. પિતાના અને બીજાના બેલાબલનું જ્ઞાન થયે છતે ખરેખર સઘળો આરંભ સફળ થાય છે, નહી તે તે સઘળે આરંભ નિફળ છે. કહ્યું છે કે –
स्थाने शमवतां शक्त्या, व्यायामे वृधिरङ्गिनाम् । अयथावनमारंनो, निदानं दयसम्पदः ॥ १ ॥
શબ્દાર્થ –શકિતની યોગ્યતા પ્રમાણે પરિશ્રમ કરવામાં આવે તે ઉપશમવાળા પ્રાણિઓની સંપદા વૃદ્ધિ પામે છે અને શક્તિનું ઉલ્લંઘન કરી જે આરભ પરિશ્રમ કરે છે તે સંપત્તિના વિનાશનું કારણ છે. ૧
ભાવાર્થ—અનુચિત કાયને આરંભ કરે, પ્રજાની સાથે વિરોધ કરે, બળવાન્ પુરૂષની સાથે સ્પર્ધા કરવી અને સ્ત્રી જનને વિશ્વાસ કરે એ ચારે મૃત્યુ નાં દ્વાર છે. સ્વ અને પરના બળાબળ વિગેરેના જ્ઞાન પૂવક કાયને આરંભ કરવાથી યશ, સ્વાર્થની સિદ્ધિ અને મહિમા વિગેરેની પ્રાપ્તિ થાય છે. લક્ષણાવતી નગરીને અધિપતિ લક્ષણસેન રાજાના મંત્રી કુમારદેવની પેઠે કીતિ વિગેરે થાય છે. તેજ વૃત્તાંતને ગ્રંથકાર મહારાજ પ્રતિપાદન કરે છે.
લક્ષણાવતી નગરીને વિષે લક્ષણસેન નામે રાજા રાજ્ય કરતા હતા અને તેને બીજું જીવિત હોય તેની પેઠે કુમારદેવ નામે મંત્રી હતા. તે જ સમયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org