________________
૧૬૨
શ્રાદ્ધગુણ વિવરણુ.
વિષે અનુક્રમે વિભીષણ અને ભીષ્મપિતામહના ઉપદેશો સ`ક્રમણ થયા ન હતા. કહ્યું છે કેઃ~~
आग्रही बत निनीषति युक्ति, यत्र तत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु बुद्धिर्यत्र तत्र सुखमेति निवेशम् ॥ १ ॥
શબ્દા – જે આગ્રહી પુરૂષની બુદ્ધિ જે પદાથ માં આગ્રહવાળી હોય તેમાં આગ્રહી પુરૂષ ચુક્તિને લઇ જવા ઇચ્છે છે અને પક્ષપાત રહિત એવા પુરૂષની તિ તા જ્યાં ચુક્તિ હેાય ત્યાં પ્રવેશ કરે છે,
હવે ગ્રંથકાર મહારાજ ગુણુની સમાપ્તિ કરતાં ફળ દેખાડે છે.
અભિ
ઉપર જણાવ્યા પ્રમાણે જે સરળ હૃદયવાળા પુરૂષો દુઃખના સ્થાનભૃત નિવેશ ( આગ્રહ ) ને ત્યાગ કરે છે તે વિશાળ બુદ્ધિવાળા અને નિષ્કપટી પુરૂષો ગૃહસ્થધમને ચેાગ્ય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org