________________
एकोनविंशगुणवर्णन.
રાપર : - ૦૦૦
*
*
*
વે શ્રાવકના પાંત્રીશ ગણપૈકી અઢારમા ગુણનું વિવરણ પુરૂ કરી અનુક્રમથી પ્રાપ્ત થએલ “અતિથિ વિગેરેની ભાકત કરવારૂપ” ગણશમાં ગુણના વિવરણને મા
રંભ કરે છે. તથા હમેશાં અતિનિમેળ અને એક સરખી વિધિપૂર્વક ક્રિયાની પ્રવૃત્તિને લઈને જેને તિથિ વિગેરે દિવસોને વિભાગ ન હોય તે અતિથિ કહેવાય છે.
तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना ।
अतिथि तं विजानीयात्. शेषमन्यागतं विदुः॥ १ ॥ શબ્દાર્થ-જે મહાત્માએ સર્વ તિથિ, પર્વ અને ઉત્સવોને ત્યાગ કર્યો છે, તે મહાત્માને અતિથિ જાણવા અને બાકીના બીજાઓને અભ્યાગત જાણવા ?
ભાવાર્થ-જે મહાત્માને રૂપામાં, સુવર્ણમાં, અને ધન તથા ધાન્યમાં લોભ ન હોય તે મહાત્માને અતિથિ જાણ. તથા શિષ્ટાચારમાં તત્પર અને સર્વ લેકેથી પ્રશસિત હોય તે સાધુ કહેવાય છે. તથા ધાતુ ક્ષય અર્થમાં હોવાથી સવ ધમ, અર્થ અને કામને આરાધના કરવાની શકિતથી હીણ હોય તે દીન કહેવાય છે. અતિથિ, સાધુ અને દીન (રંક) પુરૂષને વિષે હિતશિક્ષા અને યોગ્ય અવસરે અન્નપાનાદિક આપવારૂપ તથા યથાયોગ ઉચિતતાનું ઉલ્લંઘન કર્યા સિવાય પ્રતિપત્તિ (ગરવ) કરનાર હોય તે પુરૂષ ધર્મના અધિકારી થાય છે. આચિયતાને માટે કહ્યું છે કે –
औचित्यमेकमेकत्र, गुणानां कोटिरकतः । विषायते गुणग्राम, औचित्यपरिवर्जितः ॥२॥
શબ્દાર્થ_એક તરફ કેવળ ફકત ઉચિતતા અને એક તરફ ગુણેની કેટી હેય તોપણ ઉચિતતાથી રહિત એ ગુણેને સમૂહ વિષરૂપ ગણાય છે. ૨
વળી કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org