________________
૫‘ચક્રેશ ગુણુ વધ્યું ન.
૧૩૭
મુનિએ આઠ મહિના સુધી વ્રત પાળ્યુ. તે પછી કર્મના ક્ષય થવાથી સુખના સ્થાન રૂપ મેાક્ષને પ્રાપ્ત થયા.સુદર્શનશ્રેષ્ઠી પણ નિર્દોષ અને ઉત્તમ શ્રાવકધમને આરાધીદેવતાનું સુખ મેળવી કા ક્ષય થવાથી અનુક્રમે મોક્ષમાં જશે.
હવે ગ્રંથકાર મહારાજ પંદરમા ગુણુનું વિવરણ પુરૂ કરતાં ઉપદેશદ્વારા ભવ્ય પ્રાણીઓને નિરંતર ધર્મ શ્રવણ કરવાની ભલામણ કરે છે—
इत्यागमश्रवणसादरमानसस्य, वृत्तं निशम्य वणिजोऽस्य सुदर्शनस्य । संसारवारिनिधितारणनौ निभायां, धर्मश्रुतौ कुरुत नव्यजनाः प्रयत्नम् ॥ १२ ॥
શબ્દા ઉપર જણાવ્યા પ્રમાણે જૈનાગમને શ્રવણ કરવામાં સાર હૃદયવાળા આ સુદર્શન વિણકૂનુ વૃત્તાંત શ્રવણ કરી સ*સારરૂપ સમુદ્રને તરવામાં નાવ સમાન એવા ધમ શ્રવણમાં હું ભવિ પ્રાણીઓ નિર’તર પ્રયત્ન કરો. ૧રાતિ આગમની શુશ્રૂષારૂપ સમ્યકત્વના લિંગ વિષે સુદર્શન શ્રેષ્ઠિની કથા સમાપ્ત થઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org