________________
૧૧૬
શ્રાદ્ધ ગુણ વિવરણ.
માટે જે કાર્ય દિવસે કરવાથી રાત્રિ સારી રીતે સુખથી વ્યતીત કરી શકાય તથા આઠ માસમાં કરેલા કાર્યથી ચતુમસ સારી રીતે નિર્વિધપૂર્વક થઈ શકે, અને વૃદ્ધાવસ્થા તથા આગામિક ભવ સુધરે એવાં કાર્યો કરવા જોઈએ.
અગીયારમાં ગુણને સમાપ્ત કરતાં થકાર ધર્માધિકારી બતાવે છે. "देशजातिकुलगर्हितकर्माण्यादरात्परिहरन् गृहमेधी ।
आचरँश्च तदर्हितमार्धर्मकर्मणि नवेदधिकारी" ॥१॥
શબ્દાર્થ – હસ્થ દેશ, જાતિ અને કળથી નિંદિત કર્મોને આદર પૂર્વક ત્યાગ કરતે અને આર્ય લાકેથી અનિંદિત કર્મનું આચરણ કરતે ધર્મ કાર્યમાં અધિકારી થાય છે. રતિ ઇતિમ આ સમાસ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org