________________
૧૩૦
શ્રાદ્ધ ગુણ વિવરણ. नदीरितोऽर्थः पशुनापि गृह्यते, हयाश्चनागाश्चवहन्तिनोदिताः। अनुक्तमप्यूहति पएिकतोजनः, परेगितज्ञानफना हि बुद्धयः।७।
પ્રેરણા કરી બેલા અને પશુ પણ ગ્રહણ કરે છે. અર્થાત સમજે છે. અને પ્રેરણા કરાએલા અ તથા હસ્તિઓ ચાલે છે. પરંતુ પંડિત પુરૂષ તે કથન નહી કરાએલા અર્થને પણ વિતકથી ગ્રહણ કરે છે. કારણકે બુદ્ધિ તે બીજાના અભિપ્રાયને જણાવનાર શરીરની ચેષ્ટારૂપ ઇંગિત જ્ઞાનના ફળવાળી હોય છે. કેળા પછી ઉપાધ્યાયે નારદને કહ્યું કે આ બીના કેઈને જણાવવી નહીં. તે પછી પતિને વેદનું શ્રવણ કરતાં અટકાવ્યું અને નારદ ઉચિત બુદ્ધિવાળે છે, એમ જાણું તેને વેદ સાંભળવાની આજ્ઞા આપી. હવે ગ્રંથકાર મહારાજ ગુણની સમાપ્તિ કરતાં ઉપદેશદ્વારા જે બુદ્ધિયુક્ત હોય તે ધર્મને ચગ્ય થાય છે. એમ બતાવે છે– इच्छं पुमर्थेषु विशुधबुद्धि, गुणैः समेतः सुविचारसारम् । प्रवर्त्तमानो बनते निजार्थ, सिद्धिं जनो धर्मरसोचितत्वम् ॥॥ इतिचतुर्दशः
ઉપર જણાવ્યા પ્રમાણે નિર્દોષ એવી બુદ્ધિના ગુણોથી યુક્ત તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરૂષાર્થને વિષે પ્રવૃત્તિ કરનાર પુરૂષ સારા વિચારના સારભૂત એવી પિતાના અર્થની સિદ્ધિને અને ધમરૂપ રસની ગ્યતાને પ્રાપ્ત કરે છે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org