________________
ચતુર્દ શ ગુણુ વણું ન.
૧૨૯
મેધ કરવાને ઇસ્કેલ એવા સ ધર્માદિક વસ્તુના આધ થાય છે. તે બધ જાણવાને અહીંયા વેદાભ્યાસની પરીક્ષામાંના બે છાત્રાનુ બકરાને મારવા વિષે ઉદાહરણ છે. ઉપલી ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે છે.--ધ કરવાને ઈચ્છેલ એવા સર્વ ધર્માદિક વસ્તુને, વિપરીત વિગેરે દોષના ત્યાગપૂર્વક બેધ થાય છે. સમ્યક્ અને તેનાથી વિપરિત અસમ્યક્ ધને વિષે વેદાભ્યાસની પરીક્ષામાંના નારદ અને પર્વત નામના બે છાત્રાનું ઉદાહરણ છે. તે આ પ્રમાણે:—
શુક્તિમતી નામે નગરીમાં ક્ષીરક અક નામના ઉપાધ્યાય પાસે વસુ, પવત અને નારદ આ ત્રણ છાત્રો વેદોના અભ્યાસ કરતા હતા. એક વખતે એ જૈન મુનિએ ભિક્ષા લેવા માટે ક્ષીરકદ એક ઉપાધ્યાયના ઘરે આવ્યા. ત્યાં અભ્યાસ કરતા છાત્રાને જોઈ તે બે મુનિએમાંથી એક જ્ઞાની મુનિએ બીજા મુનિ પ્રત્યે કહ્યું કે, આ ત્રણ વિદ્યાર્થિઓમાંથી વસુ છે, તે રાજા થશે અને આ બે બ્રાહ્મણ છાત્રામાંથી એક નરકમાં અને બીજો સ્વગે જશે. એવી મુનિની આ વાર્તાને કોઇ ઠેકાણે પટાંતર રહેલા ઉપાધ્યાયે સાંભળી લીધી. પછી ચિંતાયુકત એવા ક્ષીરકદ'ખક ઉપાધ્યાયે તે છાત્રાની પરીક્ષા કરવાના પ્રાર’ભ કર્યાં. કોઇક વખતે લાખના રસથી ભરેલું ખકરાતું ચામડું અકરાની આકૃતિ જેવુ કરી કૃષ્ણપક્ષની આઠમની રાત્રિએ ઉપાધ્યાયે પર્વતને એલાવીને આપ્યુ... અને કહ્યું કે આ બકરાને ત્યારે તેવી જગામાં મારી નાંખવા કે જ્યાં કાઇપણ તેને જોઇ શકે નહિ. આમ કરવાથી વેદ સાંભળવાની ચાગ્યતા થાય છે. પછી તે મકરાને ઉપાડીને ગુપ્ત પ્રદેશમાં ગયા અને વિચાર વગરના તે પવ તે તેને મારી નાંખ્યા. તે પછી ખકરાના શરીરમાંથી નિકળેલા લાખના રસથી ભિજાએલે પર્વત આ રૂધિર છે, એમ માની સરેોવરમાં સ્નાન કરી ગુરૂપાસે આવ્યા અને ગુરૂને આ વૃત્તાંત નિવેદન કરી દીધા. પછી તેના પિતા ક્ષીરક બક ઉપાધ્યાયે તેનેકહ્યું કે વ્હે' એ બકરાને કેમ માર્યાં? કારણ કે સવ ઠેકાણે ફરનારા તિયા ભક દેવતાઓ અને આકાશમાં તારાએ જીવે છે અને તેને તું પાતે પણ જોતા હતા. ત્યારે તું કેમ કહે છે કે કાઇ ન જાવે તેવી રીતે આ મકરાને મારી નાંખ્યા છે. અહા ? હારી કેવી મૂઢતા છે ? પછી કૃષ્ણપક્ષની ચતુર્દશીના દિવસે .પૂર્વોકત વિધિએ નારદને બકરા મારવા વિગેરેનું કહેવામાં આવ્યું. એટલે નારદ પણ ગુરૂના વાકયને બહુમાન કરતા વન અને ભુવન વિગેરે જે જે સ્થાનમાં જાય છે, ત્યાં ત્યાં આ નારદ વનસ્પતિ અને દેવતાઓ જીવે છે; એમ જાણી તેણે વિચાર કર્યાં કે કોઈપણ એવું સ્થાન નથી કે કોઇને કોઇ ન દેખી શકે, તેથી ખરેખર આ બકરાને મારવાની ગુરૂની આજ્ઞાજ નથી, એમ ધારી શુરૂપાસે આવી તેને પાતાના આત્માની સવ પરિણતિનુ નિવેદન કરી દીધું. પછી ઉપાધ્યાય તેની સારી અને ઉચિત બુદ્ધિથી સંતોષને પ્રાપ્ત થયા અને કહ્યું કેઃ—
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org